SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૩ ). તીન ભુવનકે હે તુમ સ્વામી, અજરામર પદવી કે ધામી; તુમ કર્મ કાટ પંચમ ગતિ પામી, પદય દિલધારી રે.. ૩ પદ ૧૭૧ મું, પાર્ષે જિન સ્તવન. ૬ રાગ-ખમાચ તથા ભેરવી-તાલ-તીતાલ. લાગે મેરે પારસ પ્રભુજીસે ધ્યાન. લાગે. ટેક. મુક્તા ગિરિપર આપ બિરાજે, ફરકત જરીચ નિશાન. લાગે૦ ૧ બારા વ્રત તપ બાહ્ય અત્યંતર, સમકિત ભાવ ધરાન. લાગે. ૨ નેમીચંદ કહે સુનો ભાઈ શ્રાવક, આપહીં આપ પીછાન. લાગે. ૩ પદ ૧૭ર મું, પાર્શ્વ જિન સ્તવન. ૭ ચલો સખી મીલ દેખનકું રથ ચડ–એ–રાહતાલ પંજાબી તથા અંતરે–પીયાકી ચિત્ર બનને. જિનકે હિરદે પ્રભુ પાર્શ્વ વસે ઉને, રકા નામ લીયા ન લીયા—-ટેક. જિનકે ઘટમેં પ્રભુ વાણી રૂચી, ઉને તાલ મૃદંગ સુયા ન સુયા. જિ. ૧ જિનકે ઘટ પૂરણ ચાંદ ચડ્યા, તવ તારે કા ખ્યાલ હુવા ન હુવા. જિ. ૨ જેિને દુશ્વ સુધારસ પાન કીયા, તિને આટેકા નીર પિયા ન ાયયા. જિ૦ ૩ જો નાંહી ગયા ગિરનાર સિદ્ધાચળ, મનુષ્ય જન્મ લીયા ન લીયા. જિ. ૪ લીન હુવા નવકાર મંત્રસે, એર મત્રકુ જયા ન જયા. જિ. ૫ નર દેહિ વિન લાખ ચોરાસીમે, વાર અનત ફિચૈ ન ફિર્યો. જિ૦ ૬ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy