SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨) ૫૪ ૧૨૩ સુ, ઋષભ જિન સ્તવન. ૩ રાગ-ભૈરવી-કુદરતે થેાભાની હર સમે તેજ ગાની એ-રાહુ-તાલ-દાદ્દા. જિનરાજ નામ તેરા, રાખું હમારે ટમેં; માહારાજ નામ તેરા, રાખું હમારે ઘર્યું. જાકે પ્રભાવ મેરા, અજ્ઞાનકા અધેરા; ભાવ્યા ભયા ઉજેરા, સુરત તેરી રાગે, દેખ્યા વિભાવ ત્યાગે; અધ્યાત્મ રૂપ જાગે. મુદ્રા પ્રમેાદકારી, ઋષભ જયું તિહારી; લાગત માહે પ્યારી. શૈલેાકયનાથ તુમહી, હુમ હૈ અનાથ ગુનહી, કરિયે સનાથ હુમહી. પ્રભુજી તિહારી સામે, જિન હષૅ સૂરિ ભાંખે; દિલમાં ઝિયાહિ રાખે. ટેક. રાખું-જિ—૧ રાખું—જિ—ર રાખું-જિ રાખું—જિ રાખું-જિ ૫૬ ૧૨૪ મુ, ઋષભ જિન સ્તવન. ૪ રાગ-ખમાચ-તાલ-પંજાઓ. સુને વાહાલા લાગે છેજી, રાજરા ઠ્ઠીદાર. મુને.- ટેક. નાભિરાયા મરૂદેવીકા નંદા, છેાજી તીન ભુવન સીરદાર-મુને-૧ મુકુટ અનેાપમ હીરે જડ્યોછેજી, કુંડલ મુક્તાફૂલહાર-મુને ર અદ્ભૂત રૂપ અનુપમ વિલાકત, ઉપજત ભાવ અપાર-મુને-૩ સેહેજાનંદ ઐસી છબી પેખત, પાયા ભવજલ પાર~મુને૪ r પદ્મ ૧૨૫ મુ, આદિ જિન સ્તવન. ૫ વીનતી ધરને ધ્યાન, સજનસહુ-એ-રાહુ-તાલ-તીતા: { સાંઝ સમે જિન વંઢા વિજન, સાંઝ સમે જિન વંદે; મેટત ભવદુઃખ ફંદા, લવિજન, સાંઝ સમે જિનવંદે. પ્રથમતીર્થંકરશ્રીઆદિજિનેશ્વર, સમરત હેાત આનંદો.લ-સાં, લેકર દ્વીપક આગૃહી વા, જરત પાપકા કંટ્ઠાભમાં.~ર ટેક. "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy