________________
( ૧૩૦ ) પદ ૧૧૮ મું, પાર્શ્વજિન સ્તવન .૨૩
રાગ–કેદારો. પ્રભુ મેરે કરી ઇસી અકસીસ, દ્વાર દ્વારન પર્યો, ભટયે, ના ઉકી સહી ન રસીસ. પ્ર. ૧ શુધ આતમ કલા પ્રગટે, ઘટે રાગ અરુ રીસ; મેહ પાટક ખુલે છીનમે, રમે જ્ઞાન અધીશ. પ્ર૦ ૨ તુમ અજાઈબ પાસ સાહિબ, જગપતિ જગદિસ; ગુણવિલાસકી આસ પુરે, કરે આપ સરીસ. પ્ર. ૩
પદ ૧૧૯ મું, મહાવીર જિન સ્તવન. ૨૪
રાગ–જેતસીરી. મનમેં નિરમલ ભાવ ગહી, સુરનર કિન્નર કેટી; નિએવિત સો જિનસે ઉસહી.
મ૦ ૧. અદભૂત કાંતી સાંતી રસ રાજીત, વસુ રસ સંગ નહીં; - નિર દૂષણ ભૂષણ વિનુ ભૂષીત, રવી છબી લાજતહી. મ૦ ૨ ભવિજન તારક સાસન જાકે, જાને સકલ મહી, ગુણવિલાસ માહાવીરકી મહીમાં, કિપે જાન કહિ. મ૦ ૩
પદ ૧૨૦ મું, ચોવીસે જિન સ્તવન.
રાગ-ધનાશ્રી. ઇહિ વિધ ચોવીશે જિન ગાએ, ઋષભ અજિત ભવ અભિનંદન સુમતિ ૫ પ્રભુ ધ્યાએ.
ઈ. ૧ સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ, વાસ પુજ્ય મન લાએ વિમલ અનંત ધર્મ શાંતી કુંથુ અર; મલ્લિ મુનિસુવૃત્ત ભાએ.
ઈ. ૨ શ્રી નમિ નેમિ પાસ વીરજી, ગુણ કરિ એક મિલાએ; નીજ વીજ તીરથકે સબ કરતા ચાતે ભિન્ન કહાએ. સવંત સત સતાણ વરસે, માઘ સુકલ ટુતિઓએ;
"Aho Shrutgyanam