________________
( ૧૨૮ )
પદ ૧૧૧ મુ, શાંતિ જિન સ્તવન, ૧૬ રાગ-લલિત.
સ૦ ૧
વિજન સેવે શાંતિ જિનંદ, કંચન વર્ષે મનેાહર મુરતિ, દ્વિષત તેજ દીનંદ. પંચમ ચક્રધર સેાલમ જિનવર, વિશ્વસેનનૃપ કુલચંદ્ ભ૦ ૨ ભવ દુઃખ ભંજન જન મન રંજન, લંછન મૃગ સુખકંદે, ભ૦૩ ગુરુવિલાસ પદ પંકજ ભેટત, પાયે પરમાનંદ. શ ફ
પદ્મ ૧૧૨ મુ, કુંથ્રુ જિન સ્તવન. ૧૯ રાગ-ઢાડી.
અબ મેરિ પ્રભુસું પ્રીત લગીરી, ઘન સૈા માર ચકાર શશિ જ્યા; કમલ મધુપ જ્યા પુષ્ટ પગીરી.
એ
દિનકર કુંચ કવિ જીમ ચાહે, ત્યું મેરે મન આંન જગીરી; ગુણવિલાસ પ્રભુ કુંથુજિન દેખત,દીલકી વિધા દુર ભગીરી. ર
૫૬ ૧૧૩ મુ, અરનાથ જિન સ્તવન. ૧૮ રાગ શ્રી. ભજ ભજ રે મન અર ચરણું, ભવજલ પતિત ઉદ્ધારન ભવિકા, તરની જન્મ્યા તારનતરનં.ભ૦૧ નમિત અમરગણુ સીસ મુકુટમણી, તાકી દુતિ અધીકી ધરનં વિપત વિદારક સંપત્તિ કારક, પુરવ સંચિત અઘ હૅરનં. ભ૦ ૨ શ્રૃતિ અનીત ઉદંગલ વારક, નીત નવ નવ મંગળ કરનં; ગુરુવિલાસ સુર કિન્નર વંદીત, ભીંતજનાં અસરન સરડ્યું. ભ૦ ૩
પદ ૧૧૪ મુ, મલ્લિ જિન સ્તવન, ૧૯
રાગ-કાનડા.
મે ૧
મેરે તુમહી હૈા સ્વામ, ધ્યાવત હું વસુમ અન્ય દેવ જે હરિહરાર્દિક, નહી તોનસા કછુ કામ. મે૦ ૨ તુમ સુખ સંપત્તિ શાતા દાતા, તુમહી હૈ। ગુણુ ગ્રામ. મે॰ ૩ ગુણવિલાસ મલ્લેિજિનકૃપા કરી, જિય પાવે વિશરામ. મેન્જ
"Aho Shrutgyanam"