SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ૧૦૨ મું, શ્રી સુપાર્શ્વ જિન સ્તવન. ૭ રાગ-રામકલી. પુરીમને રથસાહિબમેરા, અહનિશિ સુમરન કરિહું તેરા.પુ. ૧ અંતરાયઅરિકરિ રહ્યાઘેશ, તાકો તતછીન કર હું નિમેરા. પુ. ૨ ભવ વનમાંહભસ્પેબહુતેરા, પુન્ય સંજોગે લહૈ તુમ ડેરા. યુ. ૩ ગુણવિલાસપ્રભુટા ફેસ, ડીજે સુપાસજી પાસ બસેરા. પુ. ૪ પદ ૧૦૩ મું, ચંદ્રપ્રભુજિન સ્તવન. ૮ રાગ-રામકલી. ચંદ્ર પ્રભ ઉર આનંદે, ભવિક જન ચંદ્ર; દર્શન ચંદન તે અતિ શીતલ, ઉજ્વલ ચંદ્ર સમાન હો–ભ૦૧ સરાગી પ્રભુ નિરાગી, જાગત ચેતિ અમાન -ભ૦૨ રાહુ મલીન કરે નિત શશિકા, સે ચે ધરે પ્રભુ ધ્યાન હા-૩ સદા ઉદીત સંપૂરણ સ્વામી, વાકે કલા વઢહાન હા-ભ૦ ૪ નિરખત અનુપમ અમૃત વરસે, મેહ તિમિર હર ભાન હા.૫ ગુણવિલાસ પ્રભુ કે ચરણાંબુજ, સેવે સુર રાજાન હો-ભ૦ ૬ પદ ૧૦૪ મું, સુવિધિ જિન સ્તવન. ૯ રાગ-વિલાઉલ-સુહબ ઈદે વિધ સુવિધિ જિનંદકા, લખિ રૂ૫ ઉદારા; હદય કમલમેં ધ્યાઈ, લહિયે ભવપાર. ઈ. ૧ અસન વસન જાકે નહીં, નહીં મદન વિકાર; ભય વરજીત આયુધ વિના, કરની સે ન્યારા. લિંગ નહિં સંજ્ઞા નહી, નહિ વર્ણ વીચારા; નિરંજન પરમાતમા, સે દેવ હમારા. બ્રહ્માવિનુ મહેશ્વરે, પરમેશ્વર પ્યારા; ગુણવિલાસ શ્રી જિનરાજસે, જિન રાગ નિવારા. ઈ. ૪ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy