SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૩ ) અથ શ્રીગુણવિલાસજી કૃત ચોવીશી. પદ ૬ મું, નષભ જિન સ્તવન.-૧ રાગદેવગંધાર. અબ મેહીગે તારા દીન દયાલ, સબહી મતર્મિ દેખે જીત તીત, તુમહિ નામ રસાલ–અ૦૧ આદિ અનાદિ પુરૂષ હો તુમ્હી, તુમ્હી વિષ્ણુ ગુપાલ; શિવ બ્રહ્મા તુમહીમે સરધે, ભાજી ગચે ભ્રમ જાલ-અ૦ ૨ મેહ વિકલ ભુલેચા ભવમાંહી, ફિ અનંતા કાલ; ગુણવિલાસ શ્રી કષભ જિનેશ્વર, મેરી કર પ્રતિપાલા. ૩ પદ ૯૭ મું, અજિત જિન સ્તવન-૨ રાગ–બિભાસ. સન ત્રિભુવનકે રાય, અજિત જિનેશ્વર સ્વામી; પ્રભુ માહિ તારો દૂખ નિવારે, કિજે શિવપુર ગામી-અ૦૧ કાલ અનાદિ ભમત મેં ન લો, નિજ અનુભવ હિત કામી; પર પરણુતિ સે માચી રો નિત, જાણ ન અંતરજામી. ૨ પરમ પુરૂષ તુહી પરમેશ્વર, પુત્યે તેરી સેવા પામી; અબ ભ્રમ ભાવ મિટાવ કરે સબ, ગુણવિલાસ જશ નામી. ૩ પદ ૯૮ મું, શ્રી સંભવ જિન સ્તવન-૩ રાગ-વેલાઉલ. સાર જગ શ્રી જિન નામ સંભાર–શ્રી, શ્રી જિન નામ તે વંછીત પાવે, રિદ્ધિ સિદ્ધિ નિધિ વિસ્તાર. ૧ ધર ચિત્ત ભાઉ દાઉદે નીકે, લહિ માનવ અવતાર મેદિ વિભાવ દશાકી પરણતી, જિન સુમિરન ચિત્તધાર-સૂા.૨ શ્રી જિન નામ ભજનતે ભવિજન, બહુ તક ઉતરે પાર; ગુણવિલાસ સંભવ જિનજ પીલે, સુખ આનંદ જયકાર-સા. ૩ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy