SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ११3 ) विततधर्मरथांगकनेमिकं, निखिलविष्टपपार्श्वमदृषणं ॥ सबलमोहविनाशनवीरकं । जिन ॥ ८ ॥ અર્થ-અસત્ય ધર્મને નાશ કરવાને ચકની ધારાના સરખા, સમસ્ત સ્વર્ગના પાર્શ્વરૂપ, દેષ રહિત, સેના સહિત મેહને નાશ કરવામાં વીર એવા શીતલનાથ જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું ૮ . इति स्तुतः श्रीजिनशीतलाख्यः स्थितः पुरे रायधनाभिधाने ॥ श्रीवीरचंद्रस्य मलूकचंद्र, नाना विनेयेन विशां श्रिये स्तात् ॥ ९॥ ' અર્થ:--શ્રી વીરચંદ્રના મકચંદ્ર નામના બે રાયધન પુરમાં સ્તુતિ કરેલા શ્રી શીતળનાથ જિનેશ્વર ભગવાન વૈશ્યની સંપત્તિને માટે છે. ૯ इति श्रीमच्छीतलनाथारख्यदशमतीर्थाधिपते. रष्टकं समाप्तम् अथ श्रीरावणपाश्र्धाष्टकप्रारंभः इंद्रवजा वृत्तम् देवाधिदेवं कृतपार्श्वसेवं. नागाधिराजेन नतांघ्रिपद्मं ॥ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy