SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦ ) सुविधिनाथजिनं वरदं विभुं, सुविधिनाथजिनं नमितासुरं ॥ ५॥ - અર્ચઃશુભ દર્શન છે જેનું એવા સુવિધનાથ જિન, જન સમૂહે નમસ્કાર કરેલા સુવિધિનાથ જિન, વરદાન આપનાર પ્રભુ સુવિધિનાથ જિન, અસુરે (દેવતાઓએ) નમસ્કાર કરેલા સુવિધિનાથ જિન, ૫ ૫ છે अनुष्टब वृत्तम् सितेतरपुराधीशः, सुविधि वमोजिनः ॥ संघस्य सुखदोभूयात्, कल्याणसूरिणा स्तुतः ६ અર્થ –કલ્યાણ સૂરિયે સ્તુતિ કરેલા, સિતેતર નગરના અધિપતિ સુવિધિ નામના નવમા જિનેશ્વર, સંધને સુખ આપનાર થાઓ. ૫ ૬ . अथ श्रीशीतलनाथाष्टकम् चंद-हरिणी वृषभतुल्यगतिं वृषदं सदा, व्यजितदप्र्पकदपर्पकभेदकं ॥ अमितशं भवभीतिविवर्जितं, जिनमहं प्रणमामि सुशीतलं ॥ १ ॥ અર્ચ–વૃષભના સરખી ગતિવાળા, નિરંતર શ્રેય આપનારા, અજિત કામદેવના ગર્વને ભેદી નાંખનારા, માન વિનાના, સંસારના ભય રહિત શીતળનાથ નામના જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. તે ૧ u "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy