________________
( ૧૭ ) અર્થ – હે પ્રભે ! પાપ રૂપ દુષ્ટ પીડા કરનારી પુષ્યની સ્તુતિ નાશ થઈ, અને ભવ ભવને વિષે તમારા
ણ કમળનો સેવક થાઉં, એ મારા મનમાં ધારેલે ચાર તમારા પ્રસાદ થકી તત્કાળ સત્ય થાઓ. ૩ In
૨૩ પાર્શ્વજિનસ્તુતિઃ राग खमाच तथा भैरवी-पंच-चामर छंद-ताल-दादरो. श्रयाम तं जिनं सदा मुदा प्रमादवर्जितं स्वकीयवाग्विलासतोजितोरुमेघगर्जितं ॥ जगत्प्रकामकामितप्रदानदक्षमक्षतं, ૪ ધાનનતજનં - ૧ -
અર્થ –કરવા યોગ્ય કામમાં આળચ રહિત, પિતાની વાણના વિલાસ થકી મેઘની મહા ગર્જનાઓને જીતનાર, જગતની સર્વ ઈચ્છા પુરી કરવાને ચતુર, ઉંચા એવા અક્ષય પદને ધારણ કરનાર અને નિષ્કપટપણને જાણનાર 'એવા તે જિન પાર્શ્વનાથ ભગવાન હર્ષથી અમારું શ્રેય કરે.
सतामवद्यभेदकं प्रभूतसंपदां पदं, वलक्षपक्षदक्ष जापतीक्षणक्षणप्रदं ॥ स दैव यस्य दर्शनं विशांविदितैनसा, निहंत्यशातजातमात्मभक्तिरक्तचेतसां ॥ २॥
અર્થ ––સપુરૂષોના પાપને ભેદી નાખનાર, મહા પત્તિના સ્થાન રૂપ, એક લક્ષથી જેનારા નેત્રને અવસર બાપનાર, જેનું દર્શન નિરંતર ઉત્પન્ન થએલી આત્મ ભક્તિયે કરીને આસક્ત થયેલા ચિત્તવાળા વૈશ્યના મર્દન થયેલા પાપને નિરંતર નાશ કરે છે. ૨ |
"Aho Shrutgyanam