SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪ ) निजवीर्य विनिर्जितकर्मबलं, सुरकेोटिसमाश्रितपत्कमलम् ॥ १ ॥ અર્થ:જયવંત, અનેક ગુણેાયે કરીને નમ્ર, પૃથિવ માતાના પુત્ર, અદ્ભુત રૂપને ધારણ કરનાર, પેાતાના પરાક્રમે કરીને કર્મ મળને જીતનાર અને ક્રેાડા દેવતાએ જેના ચરણ કમળના રૂડા આશ્રય કરીને રહ્યા છે ॥ ૧ ॥ निरुपाधिकनिर्मल सौख्यनिधिं, परिवर्जितं विश्वदुरंतविधिम् ॥ મનવારનિધઃ પરવારનિમં, વમાં{૭૨ેતનાહિત ॥ ૨॥ અર્થ: ઉપાધિ વિનાના નિર્મળ સુખના સમુદ્ર, જગતની દુઃખ કરીને પાર સમાય તેવી વિધિને ત્યાગ કરનાર, સંસાર સમુદ્રના પારને પામેલા, શ્રેષ્ઠ ઉજ્જ્વળ ચૈતન્યને કરીને મળેલા, ા૨ા कलधौत सुवर्णशरीरधरं, शुभपार्श्व सुपार्श्वजिनप्रवरम् ॥ विनयावनतः प्रणमामि सदा, हृदयोद्भवभूरितरप्रमुदा ॥ ३ ॥ અર્થ: સુવર્ણના સરખા શરીરને ધારણ કરનાર, કુશળ પાર્શ્વવાળા સુપાર્શ્વનાથ જિનને હૃદયમાં ઉત્પન્ન થયેલા અત્યંત હર્ષથી અને વિનયથી નમીને નિરંતર નમસ્કાર કરૂં છું. ॥ ૩ ॥ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy