SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨) અર્થઃ જેના કદલી સ્તંભ સરખા સુંદર એ સાથળ છે, જેને મધ્ય ભાગ સેનાના કંદોરાથી શેશભી રહ્યા છે અને જેની રામ પંક્તિ ચંચળ ભ્રમરના સમાન શેલે છે; એવા રૂડા મહિનાથ ભગવાન મને પવિત્ર કરે! ॥ ૨ प्रभामंडलैमंडितं नाभिपद्मं, त्रिभिः पंक्तिभीराजमानं पिचंडम् ॥ विशालं विभाति प्रभोर्यस्य वक्षः, स सन्मल्लिनाथोजिनोमां पुनातु ॥ ३॥ અર્થ:——પ્રભા મંડળે કરીને જેનું નાભિ કમળ શેલે છે, ત્રણ વળિયાયે કરીને જેનું ઉદર પણ બહુ શાલે છે. અને જે પ્રભુનું વિશાળ વક્ષસ્થળ શેાભે છે, એવા મલ્લિનાથ સ્વામી પવિત્ર કરે! ॥ ૩ ॥ ૨૨. सुराजीववद्राजते पाणिपात्रं, जिनाधीश्वरस्य प्रभायुक्तगात्रम् ॥ ध्रुवं कंबुसत् कंठपीठोपमानं, स सन्मल्लिनाथोजिनोमां पुनातु ॥ ४॥ અર્થ:—જે જિનેશ્વર ભગવાનનું હસ્ત પાત્ર કમળના સરખું શેાલે છે અને જેમનું તેજ યુક્ત ગાત્ર છે, જેમને જેમને કંઠે શંખના સરખા ત્રિવળીથી ાલે છે, એવા રૂડા શ્રી મિલેનાથ સ્વામી મને પવિત્ર કશ ॥ ૪ ॥ स्फुरत्कौमुदीकांतसहकपद्मं, गजेन्द्रेण तल्यं च कम्र प्रयाणम् ॥ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy