________________
૧૮ શ્રી અરનાથતુતિ
वसंततिलका वृत्तम् आलंबयष्टय इवारजिनेश्वरस्था, गुल्योदशापि पदपद्मयुगस्य यस्य ।। पापौघकर्दमनिमज्जदशेषजंतु, निष्कासनायहि बभुर्बलवत्तरास्ताः ॥ १८ ॥
અર્થ –-પાપના સમૂહરૂપ કાદવમાં બુડતા સમસ્ત પ્રાણીઓને બહાર કાઢવા માટે અર નામના જિનેશ્વરના એ ચરણ કમળની અતિ બળવાળી દશ આંગળીએ, જાણે ટેકે દેવાની લાકડીએ હોય તેવી રીતે શેભે છે ૧૮
૧૯ શ્રી મલ્લિનાથતુતિઃ
__ मालिनी वृत्तम् नयनकुमुदचंद्रः कीरवर्णाभकायो, बहुलसुखजयंताद्देवलोकायुतीयः ।। स जयति जगदीशोमल्लिनाथोजिनेंद्रो, जनशमसुखकारः कर्मवल्लीकुठारः ॥१९॥
અર્થ –નેત્રરૂપ કુમુદ નામના કમળને ચંદ્ર સરખા, પપટના વર્ણ સમાન શરીરવાળા, અત્યંત સુખ યુક્ત જયંત નામના દેવ થકી વેલા જગતના સ્વામી, પ્રાણીઓને શાંતિરૂપ સુખના કરનાર અને કમૅરૂપ વેલને કાપવામાં કુહાડાના સમાન જે મલ્લિનાથ જિનિંદ્ર, તે જય પામે છે. ૧લા ૨૦ શ્રી મુનિસુવ્રતનાથસ્તુતિઃ
त्रोटक वृत्तम् मुनिसुव्रतनाथ तव क्रमयो, नखचंद्रमसोदश भाति विभोः॥
"Aho Shrutgyanam"