SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૮ ) મેરે પ્રાણ આધાર – તેરી. ટેક. ૧ અભેનિધિ ભીષણ ભએ, મચ્છાદિક જલચારી રે; વડવાનલ વિકરાલકી, જાલા જીભ સમારી રે.–તેરી૦ ૨ રંગ તરંગ ઉત્સંગમેં, ડાલત જિહાઝ ઉછારી રે; શરન ભએ તુમ નામકે, તે નર પાર ઉતારી રે....તેરી ૩ હવે ગભયને નિવારણ કરતો કહે છે. उद्भूतभीषणजलोदरभारभुनाः, शोच्यां दशामुपगताच्युतजीविताशाः ॥ त्वत्पादपंकजरजोमृतदिग्धदेहा, मत्यभिवंति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ।। અર્થ—ઉત્પન્ન થયેલા ભયંકર જલદર રોગનr ભારે કરીને વાંકા વળી ગયેલા, જીવવાની આશાને મુકી દીધેલા, શેચ કરવા ચગ્ય દશાને પામેલા, એવા જ પણ તમારા ચરણ કમળના ૨જ રૂપ અમૃતને પેતાના દેહને વિશે ચેપડવાથી કામદેવના સરખા સ્વરૂપ વાળા થાય છે. મે ૪૧ . પદ ૯૨ મું, ભતામર–એકતાલીસમું સ્તવન રાગ-પરજ-મગ ચલત કાહસે અટકી–એ–શાહ તાલન્તીલાલ. અરજ હમારી અવધાર રે સાહિબજી, ભવ ભય ફંદા ટાર રે. સાહિબજી૦ ભીષણ કુષ્ટ જલેદરા, ખયન ખરે દુઃખ ભાર રે. સાવ સેચ દીશા બહુ રેગકી, કયું કીજે કિરતાર છે. સા. ૧ સાહેબજી રે, જિનછ રે, જગજીવનજી રે, વિનતિ મારી માન રે, કરમકી વેદના ટાર રે. સારા ચરણુ કમલ જ રાગથી, સંજે તન એક વાર રે. સા. ૨ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy