________________
૫ )
( અરનત વિજન તુમ સમ હૈાવે, દેવ પ્રભુ દિલ ધારે; તિની સેવા કહા કરે સેવક, જો આપ સમાન બિચારા-અર્
હવે ભગવદર્શનનુ ફૂલ કહે છે. दृष्ट्रा भवंतमनिमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः ॥ पीत्वा पयः शशिकरद्युत्तिदुग्धसिंधोः, क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ॥ ११ ॥ અર્થ:-નિરંતર દર્શન કરવા ચેાગ્ય તમને જોઈને ભવ્ય જનાનાં નેત્ર તમારાથી બીજા કેાઈને વિષે સતેષ જામતાં નથી. કેમકે ચંદ્રનાં કિરણાની કાંતિના સરખા ઉજ્જવળ દુગ્ધ સમુદ્ર (ક્ષીરસમુદ્ર) ના જળનું પાન કરીને પછી કયે માણુસ લવણ સમુદ્રના ખારા જળને પીવાને ઈચ્છે! (અર્થાત કાઈ નહીં.)
૫૬ ૬૨ મુ, ભક્તામર-અગ્યારમું સ્તવન. રાગ યુમન કલ્યાણ-પાઈ પાઈ તારે ચારકી નજરીયાં એ-રાહુ-તાલ-તીતાલ.
તુમદેઐસુખપાલૈમેરેપ્રભુજી-તુમદેઐસુખપાવૈમેરેપ્રભુ-તુમ-ટે. અનિમેષ લેાચન જગજન જોવત, આરઠારનહિ જાયૈ તુમ-૧ ક્ષીર સમુદ્રકા પાની પીવત, ખારા જલ નહીં લાવૈ તુમ-૨ જન મન માહન તુમ જગ સેાહન, દેવ વિજય ગુન ગાવૈં-તુમ-૩
હવે ભગવાનના રૂપનુ વર્ણન કહે છે. यैः शांतरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मातिस्त्रिभुवनैकललामभूत ॥
"Aho Shrutgyanam"