SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ ટકાવી રાખવામાં માને છે. આ લેકેટની મિત્રતા પણ લાંબી ટકે છે. છીછરી અને પહેાળી હૃદય રેખાવાળા માસે. લાગણી વેડામાં પેાતાના જ પ્રેમની વાતે ગામમાં કરનારા હોય છે. અને સજોગો વસાત ખીજું સારું પાત્ર મળે તેા જુના પ્રેમીને ભૂલી જાય છે. આ ચંચળ સ્વભાવના હોય છે. તેએ કાઈને પણ કાયમીપ્રેમ કરી શકતા નથી જ્યારે લાગણીને ઉભરો આવે ત્યારે અતિશય પ્રેમ કરે છે અને ઉભરે શાંત પડતાં પ્રેમને ભૂલી જાય છે. આ લેકે આજે પ્રેમ કરે છે. અને કાલે ઝગડા અથવા તિરસ્કાર કરે છે. અને થોડા ટાઇમ પછી બાલવાના સબંધ રહેતા નથી. તે અતિશય શકાશીલ હોય છે. તેએ પ્રેમમાં અને તંદુરસ્તીમાં અતિશય ઢીલા હોય છે અને કાયમ ડેાકટરના દર્દી થઈ ને ફરતા હાય છે. જો હ્રદય રેખા ગુરુના પતના મધ્ય બિંદુમાં અટકતી હોય તે તેએ પાછલી જીંદગીમાં સુખી થાય છે. જુઆ આ. નં. ૩૫, કેઈક વાર હૃદય રેખા, મસ્તક રેખા અને આયુષ્ય રેખા એત્રણે એકજ સ્થાનમાંથી નિકળે છે પરંતુ એ સારી નિશાની નથી કારણકે આત્રણ રેખાએ સાથે નિકળવાથી વાહનને અકસ્માત ચેાળ થાય છે અથવા તેા ઝાડ પરથી કે દાદર પરથી પડવાથી વાગે છે. અને આ ત્રણ રેખામાંથી મસ્તક રેખા કે હૃદય રેખા તૂટેલી હેાય તેા જ્ઞાનતંતુની અથવા તેા લેહીના પરિંભ્રમણની બિમારી બતાવે છે જો હૃદય રેખા જાડી હોય તે પણ તેના હૃદય ઉપર અસર કરે છે અથવા લેાહીની અશુદ્ધિ અને ખસ ખરજવું જેવા રાગા થાય છે. અને ઘણીવાર માસિક આવેગના હિસાબે વાળ ખરવા, માથામાંખાળી અથવા અકાળે આકૃતિ ૩૫ વાળ સફેદ થવા જેવી ફરિયાદ્દા થાય છે, અને ધીમે ધીમે વાળ ખરીને ટાલ પડે છે. જેની હૃદય રેખા અને મસ્તક રેખા જોડાયેલી હોય તે તે લેકે સ્વાથી અને બીજા ઉપર પરોપકાર કરનારા નથી હોતા. પોતાને ગરજ હોય ત્યાં સુધી સહાનુભુતિ દર્શાવી સબંધ રાખે છે, અને સ્વાર્થ પતી જતાં સબંધ તોડી નાખે છે. હૃદય રેખામાંથી એક શાખા નિકળીને મસ્તક રેખાને છેદે તે એ સમયમાં અથવા આપનું અચાનક મૃત્યુ થાય છે. હ્રદય રેખ અને મસ્તકે રેખાની ખાખર વચમાં ચેાકડીની નિશાની હોય આવા લેાકેાને કુદરતી રીતે અંતઃકુાં થાય છે અને આ લાકે સ્પસ્ટ વકતા અને છે અને ચંદ્રના પર્વત પર અધ વર્તુળ અથવા ચંદ્ર વારે રેખા જતી હોય તે સારા જ્યાતિષ અની શકે છે. આ લેાકે દીવાસ્વપ્ન જોવા વાળા, સ્વપ્નમાં રાચવાવાળા અને કુદરતની નજીક જવાવાળા હોય છે. ૪૫૬ ESONENBENES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy