SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ sasasasas Sa જોવા મળે છે. આવા માણસો સગઈ કે લગ્નના સમયે! જોડવામાં હોશિયાર હોય છે. ગુરુના પવ તપર ત્રિકેણુ અને સૂર્ય રેખા સારી હોય તેા તે માણસ પ્રધાનમંત્રી હોય છે. ગુરુના તપર ચેાકડીનું ચિન્હ ધામધુમથી લગ્ન અને જીવન સપૂર્ણ હાથ સારો હોય તે બતાવે છે. ચારસની નિશાની હોય તે અનિષ્ટ અને કમનસીબી સામે રક્ષણ આપે છે. અને તમામ આકતામાં રક્ષણ મળે છે. અને આ ચેારસ ચિન્હની નિશાની પિતાને પગલે ચાલનારા હોય છે. અને તેના વિચારને અનુરૂપ થઇને રહે છે. આવા મનુષ્યેા મહત્વકાંક્ષી અને આનંદી હોય છે. ગુરુના પર્વત ઉપર વર્તુળનું ચિન્હ દરેક કાર્ય માં તેહુ અને માનાંકેતી પ્રાપ્ત કરે છે. ગુરુના પર્વત ઉપર સીધી ઉભી રેખા સુખને વધારે કરે છે. અને ગુરુના પર્વત પર આડી રેખા એક અથવા વધારે હોય તે એ લેાકેા જ્ઞાનની જીજ્ઞાસાવાળા હોય છે. આવી રેખા ધરાવનાર માનવી ઉદાર, પરોપકારી, સેવાભાવી અને પેાતાના જ્ઞાનને લાભ સમાજને આપે છે. તેનામાં અંતઃસ્ફૂરણા હોય છે. નવા વિચારોને અપનાવવા અને સમજવા તૈયાર હોય છે. ગુરુના પર્વત ઉપર જાળાનુ ચિન્હ પ્રબળ સત્તા, અભિમાની, પેાતાની આપમડા અને વહેમી હેાય છે. ગુરુના પર્વત ઉપર થવુનુ ચિન્હ ધનની પાયમાલી અને આમની હાની બતાવે છે. ૮. શિનના ૧.શનિનો પર્વત ૨. તારો 3.4 ત્રિકોણ ૪.પ ચારસ ૫. સીધીરખા blo #B ૭.× ચોકડી ૫.૦ થ પર્વત ઊ જુઓ આકૃતિ ન. ૮માં (૧) શિનને પર્વત વધુ પડતા કિશેલે હોય તે તેવા શ્રી પુરુષે બિકણુ, ગંભીર, નિરાશમય અને વધુ પડતા ધાર્મિક હોય છે ચને લેાકેાથી અલગ રહેવાનું પસંદ કરે છે. એ લોકોને અશુભ વિચારો ઘણા આવે છે. અને આપધાત કરવાની વૃત્તિ ધરાવે છે. આકૃતિ૮ શનિના પર્વત, મધ્યમ ભરાવદાર હોય તે તે સ્ત્રી પુરુષો તત્વજ્ઞાની, સાહિત્યને જાણુનારા, શાસ્ત્રીય સંગીત પસંદ કરનારા, લાગણી પ્રદાન અને એકાંત પ્રેમી થાય છે. આવા લોકો સાહસ કરતાં પહેલા ખુબજ વિચાર કરે છે. અને શિનને પર્વત દબાયેલા હોય તે જીવનમાં નિરાશા, ચંચળવૃત્તિ અને આળસુપણુ બતાવે છે. Y આકૃતિ નં. ૮ માં (૨) આ પત ઉપર તારાની નિશાની હોય તે ઝેર ખાવાથી અથવા વિજળી પડવાથી મરણુ નિપજે છે. JAAKKANKANHAKLARENNIAL BENENEBEN ૪૩૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy