SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ mamaraanananananananananananananana na maranasasamaM પ્રમાણમાં નાની હોય તે ઉત્સાહી, બીજાનું કાર્ય કરનાર, અનુભવી અને સાહસિક હોય છે. આ આંગળીમાં ટેરવા અણદાર (અથવા પિઈટેડ) હોય તો તેવી વ્યક્તિ ધાર્ષિક, ઉત્સાહી અને વહેમી હોય છે. આજ આંગળીમાં મધ્યમ અથવા ચપટા ટેરવા હોય તે ધર્મમાં અંધશ્રદ્ધાળુ હોય છે. આ આંગળી બીજી આંગળી એટલે કે શનિની આંગળી જેટલી લાંબી હોય છે એ વ્યક્તિ સત્તાપ્રિય હુકમ ચલાવવાળી અને ગુસ્સાવાળી હોય છે આ લેકે મહત્વકાંક્ષા ખુબજ ધરાવે છે. આ ગુરુની આંગળી ત્રીજી આંગળી એટલે કે સૂર્યની આંગળી (અનામિકા)ની જેટલી જ લંબાઈની હોય તો આ લોકોને ધન કિતિની મહત્વકાંક્ષા વધારે હોય છે. પરંતુ તેની અનામિકાથી મોટી હોય તો તે વ્યક્તિ પિતાની જવાબદારી પૂર્ણ કરી ઉચ્ચ અધિકાર પદ પ્રાપ્ત કરે છે. ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં નાની હોય તે તે વ્યકિત ચતુર અને ચાલાક હોય છે. ગુરુની આંગળીને અંગ્રેજીમાં ( Index Finger) કહે છે. આ આંગળી સિધી, લાંબી હોય તે આવા માણસે આપકમી, સદવિચારના, સ્થિર બુદ્ધિવાળા, કિતિમાન, પિતાનો મતલબ સાધવાવાળા અને અભિમાની હોય છે. પરંતુ આ આંગળી નાની હોય તે તેઓ ચપળ, મતલબી, સ્વાથી અને સુખના ઉપભેગી હોય છે. તેઓ આનંદી અને મિલનસાર હોય છે. આ આંગળી જે અર્ધચંદ્રાકાર હોય અને શનિની (બીજી આંગળી) ભેગી કરતાં વચમાં અર્ધ ગોળાકાર ખાલી જગ્યા હોય તે આવી વ્યકિતની યાદશક્તિ ખુબ ઓછી હોય છે અને જીવનમાં ભૂલો પણ ઘણી કરે છે અને આવા લોકોમાં એક ખાસ ખાસિયત હોય છે કે તેઓ ભાણે બેસીને શાંતિથી જમતા નથી. કેઈપણ કામના બહાના હિસાબે જમતાં જમતાં ઉઠી જવું પડે છે અને ઘરના કરતાં હોટલમાં વધારે જમતા હોય છે જે માણસની ગુરુની આંગળી પાતળી અને ચપટી હોય તે જડબુદ્ધિવાળા હોય છે. આ ખાંગળી બહુજ ટૂંકી હોય આવી વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કામ કરનારા અને પિતાના સ્વાર્થ માટે સામાનું નુકશાન કરતા પણ અચકાતા નથી. અને અતિશય સ્વાથી હોય છે. આ આંગળી પ્રમાણ કરતાં મોટી અને જાડી હોય તે નિર્દય થાય છે. ગુરુની આંગળીને વળાંક શનિની આંગળી તરફ જતા હોય તેવા લેકે ઘમંડી થાય છે. ગુરુની આંગળીનો પહેલે વે ખુબજ નાનો હોય અથવા નખની પાસે હોય તે વિધવા સાથે લગ્ન કરે છે. ગુરુની આંગળીના પહેલા વેઢામાં તારાનું ચિન્હ હોય તે સામાજીક કાર્યકર્તા બને છે અને ઘણી મુસાફરી પણ કરે છે. અને પુષ્કળ ધન કમાય છે. અને સંસ્કારી અને વહેવારિક કાર્યમાં કુશળ હોય છે. . . (જુઓ આકૃતિ નં. ૬) પહેલા વેઢા ઉપર જે વસ્તુળનું ચિન્હ હોય તે માણસની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને જે ત્રિશુળનું ચિન્હ હોય તે તે ઉદ્યોગનો શોખીન WENN ES S AY BYLINYESESPESESES ESSERE BIENESESELESLYESES ૪૨૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy