SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ MMINAMSOSAMMMMMMMMMMMMMMMMMMMMMARIMARNAMNA પિતાના વાતાવરણમાં નવીન ચિલો પાડનારા, આ લોકોની ચામડી કોમળ હોય છે. તેઓ બુદ્ધિવાદી, હોંશીયાર, હેાય છે. પિતાને કક્કો સાચે કરનારા હોય છે. અને બીજાના ઉપદેશને ગણકારતા નથી. જીવનની તમામ સારી વસ્તુઓ તેમને જોઈતી હોય છે તે મેળવવા તેઓ અથાગ પરિશ્રમ કરે છે. સ્વતંત્ર સ્વભાવના હોવાથી પિતાને માગ તેિજ નકકી કરે છે. છે ફલોસોફી (દાર્શનીક હાથ) શ્વ - પ. ફિલેસોફી (દાશનીક હાથ) – આવા હાથમાં આગળીઓ લાંબી અને પર્વતના ભાગ સાધારણ રીતે સંથાયેલાં હોય છે. અને પ્રત્યેક આંગળી જોડાયેલી હોય છે. અંગુઠાનો ભાગ મોટે ભાગે વિશાળ હોય છે. આવા હાથવાળા માનવીઓની બુદ્ધિ તથા માનસિક પ્રગતિ સારી હોય છે. નખનું ટેરવું ઈડની આકૃતિ જેવું હોય છે. આવી વ્યકિતઓ આચાર, વિચાર પાળનારી વ્યવહારીક, સંશોધન વૃત્તિવાળી, સાદા અને શાસ્ત્રીય વિષયની આવડતવાળી હોય છે. પૈસાની બાબતમાં બહુજ બેદરકાર હોય છે. તેઓ બાહ્ય સૌંદર્ય કરતા આંતરીક સૌંદર્યને ચાહનાર હોય છે. આવા માણસો નાંણ પાછળ ન દોડતા જ્ઞાન અને સત્યની ખોજમાં હોય છે. એ લેકે દરેક વિષયમાં ઉંડા ઉતરવાની કોશીશ કરે છે. તેઓ તત્વજ્ઞાની, ધાર્મિક અને આત્મ સર્મપણ કરનારા હોય છે. તેઓ પિતે કોઈ વિશીષ્ટ વ્યકિત હોય, એમ ધારે છે. અને તે પ્રમાણે વર્તે છે. a ચિંતક હાથ જ ૬. ચિંતક હાથ :- આ પ્રકારની વ્યકિતઓના હાથની લંબાઈ ઓછી અને પહોળાઈ વધારે હોય છે. ભરાવદાર હથેળીની આંગળી પણ પહોળી અને ભરાવદાર હોય છે. અણીદાર આંગળીઓને લીધે આ હાથે બીજા કરતાં જુદા પડે છે. આ હાથ નાના અને નાજુક હોય છે. અંગુઠો સુડોળ હોય છે. આ લોકો કવિતા પ્રેમી, કળા પ્રેમી હોય છે. તેઓ કલ્પનાશીલ હોય છે. આ જગતથી તેને અસંતોષ રહે છે. શેખચલીના વિચારો આવે કાલ્પનીક સુદ્રષ્ટિમાં વિહરનારા હોય છે. તેઓ આળસુ હોય છે. તેઓ દરેક વ્યકિત ઉપર વિશ્વાસ મૂકનાર, અને તે વિશ્વાસનો લકે ગેરલાભ ઉઠાવે છે. આમ છતાં તેઓ સ્વભાવે શાંત તથા સંતેવી હોય છે. ધધ - મજુર, નાના દુકાનદાર, ખેડુત, ફેરી કરનારા કારીગર વગેરે આવે હાથ ધરાવનાર વ્યક્તિઓ હોય છે. ધ મિશ્ર હાથ છે : ૭. મિશ્ર હાથ – આ હાથમાં દરેક આંગળીઓ અલગ-અલગ પ્રકારની હોવાથી મિશ્ર હાથ કહેવાય છે. આ લેકોની હથેળી ચોરસ હોય છે. આ લેકેનું ભવિષ્ય જેવામાં હથેળી કરતાં ૪૧૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy