SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ * હાથના પ્રકાર 5 જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખા શાસ્ત્ર એક અજબ પ્રકારનું વિશેષ સ્થાન ધરાવતું શાસ્ત્ર છે. જન્માક્ષર અને જન્મ કુંડળી બે વ્યકિતઓના ઘણેભાગે મળતા આવે છે. પરંતુ હસ્તરેખા હાથ દરેક હાથના પ્રકાર અને તેની અંદરની નાની મોટી રેખાઓ કઈ પણ વ્યકિતની એક બીજાને મળતી આવતી નથી. માટે હાથ એ બ્રહ્માએ બનાવેલી એક્ષય જન્મ પત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહે જીંદગી પર્યત રહેલા હોય છે. આ ત્રણે લેકમાં હસ્તજ્ઞાન કરતાં શ્રેષ્ઠ બીજુ કોઈ જ્ઞાન નથી અને જ્ઞાન હાથમાં રહેલું છે. માટે સરસ્વતિએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. શ્રી કેવળજ્ઞાનનું સાધન હસ્ત-દર્શનમાં હોય છે. બીજે નહિ. માટે જ તીર્થ કરોની દરેક પ્રતિમાઓમાં તેમની દ્રષ્ટિને હાથ ઉપર જ દર્શાવવામાં આવી છે. હસ્તરેખાનું જ્ઞાન માનવી માટે ઘણું ઉપગી છે. તે પિતાના જીવન વ્યવહારથી સાવ ચેત રહી શકે છે. રેખાઓનું જ્ઞાન તેને શારિરીક, આર્થિક અને ધાર્મિક રીતે માર્ગદર્શન કરાવે છે. આપણને જળ, અગ્નિ કે વાહનોને ભય જણાતો હોય તે તે સાવચેત રખાવે છે. રેખાઓ પરથી શરીરમાં કયારે રેગ થશે, ઓપરેશન થશે. તે જાણી શકાય છે. હસ્તરેખાઓ પરથી સ્ત્રી કે પુરૂષ, સજજન, દંભ ચર અથવા ખરાબ પ્રકૃતિનો છે. અથવા તેના ગુણ કે અવગુણ જાણી શકાય છે જેને અથવા ગુનેગારોને પકડવા માટે અંગુઠા કે હાથની છાપ લઈને પકડી શકાય છે. કદાચ હાથની ચામડી સંજોગે--વશાત બળી જાય, અથવા તેજાબથી બાળી નાંખવામાં આવે તો પણ થોડા સમય બાદ એ રેખાઓ પાછી પહેલાની જેમ જ હાથ ઉપર પ્રગટી ઉઠે છે. હસ્તરેખા એ સિદ્ધ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાન યુગમાં સંપૂર્ણ કસોટીમાંથી પાર પડયું છે. આજના ભણેલો વર્ગ પણ હસ્તરેખાની અંધશ્રદ્ધાથી જેવાને બદલે વિદ્યાનું એક ચોકકસ ગણિત સમજી તેને સન્માને છે હાથની રેખામાં સમસ્ત સંસાર સમાએલે છે. એટલે હસ્તરેખા જાણવાની જરૂર રહે છે. અને કોઈપણ વ્યક્તિ પિતાનું ભાવી સરળતાથી જાણી શકે છે જમણે હાથ એટલે વર્તમાનકાળ અને ડાબો હાથ એટલે ભૂતકાળ પુરુષોનો જમણો હાથ અને સ્ત્રીઓને ડાબો હાથ જેવામાં આવે છે. કારણ કે સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે. અને હૃદય ડાબી તરફ હેવાથી સ્ત્રીઓને ડાબે હાથ જોવામાં આવે છે. પરંતુ ચોકકસ બાબતોનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના બન્ને હાથ જોવામાં
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy