SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ SanamamalakarasaranamalaamasaMNANANASEMANASTRO N OMIMM અથ–લગ્નમાં મેષ રાશિમાં સૂર્ય હોય તે દુશ્મનોને મારે, પાદશાહ થાય કે ઉમરાવ થાય. આ રાજયોગ છે. વૃષના ઘરને ચંદ્ર હોય તે પણ રાગ છે. सिरारीषगर दरजहीवासद, कवीसीरहंगषे समीर; जुहरदर माहिचुं आजद्, ससद् दउलतिवा वजीर ॥७॥ અર્થ–મંગળ મકરમાં ઘર કરે તે મહાકવિ ધનિક અને રાજને પ્રધાન થવાય, શુક મીનના ઘરમાં પાંચમે આવે તો ધનવંત કે વજીર થાય. संबुल उतारिद् सुवद् कातिब, इलमदार सायर कमाल: मुस्तरी सरतांबु वासद्, सररहा वास्यदवामाल ॥८॥ અર્થ—કન્યાએ બુધ હોય તે + + + પૂરે વિદ્યાવત ગુણવંત હય, ગુરૂને કર્ક હેય તે પાતિશાહ હોય. गम आज आयद जुहलमीजां, वुवद मोयदपे समीरः रास जउंजीआं कझलव, जाफ जत सारिक वगीर ॥९॥ અથ– સાતમે શનિ હોય તે કદિ ચિંતા ન થાય, પાતશાહને પ્રધાન હેયર અને મિથુનમાં કેતુ કે રાહુ હોય તે જીકાલે ધુર્ત-બુરે થાય. એ પારસી છંદ ઈતિ પારસી ભાષા જી + ક + નો લોક છંદ છ ા પરિશિષ્ટ ૧૨ મું. જિનબિંબ શિલ્પ-માન श्री गुरुभ्यो नमः। ' अथ प्रतिमास्वरुप गुणागुण लिख्यतेરૌદ્ર પ્રતિમા કરાવણહાર પ્રત્યે હણે, અધિકાંગ પ્રતિમા શિલ્પી પ્રત્યે હણે, પૂર્વલી અધિકાંગ પ્રતિમા દ્રવ્યનાશ કરે, કુદરી પ્રતિમા દુર્મિક્ષ કરે, વક્રનાસિક અતિદુઃખ કરે, હસ્વાંગ પ્રતિમા ક્ષય કરે, અનયન પ્રતિમા નયનનાશ કરે, સ્વલ્પ પ્રતિમા ભેગનાશ કરે, ૩૭૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy