SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ MAMMINARAMINDANAMAMMINISTRAVIDANANASEMAKASAMARAMINAMISASI પરિશિષ્ટ ૨ જી. વિરવર્ષ નિર્ણય આયુ વર્ષ ૭૨, આયુ ગર્ભથી ગણુ. આદિત્ય સંવત્સરે આયુદય હુઓ, તેના દિન ૩૬૬, ઋતુ સં દિન ૩૬૦ પાંચ વર્ષને યુગ. એક યુગમાં આદિત્ય સંવત્સર દિન ૧૮૩૦ અને તુસંવત્સરના દિન ૧૮૦૦ હેય, આદિત્ય સંવત્સર યુગમાં એક માસ થાકતા તુ સંવત્સર લાગે. આ લેખે– ઋતુ સંવત્સરના ચોથે માસે ગ્રીષ્મકાળે અષાઢ સુદિ ૬ દિને અવન, અહીંથી આદિત્ય સવંત્સર લેખે ૭૨ વર્ષે તુ સંવત્સરયુગના ૧૪ માસ વધતા થયા, ત્યારે આષાઢ શુદ્ધિ ૬ થી ૧૪ મે માસે ભાદ્ર શુદિ ૬ દિને આદિત્ય સંવત્સરે ૭૦ વર્ષ થયા, ત્યાંથી બીજે ચંદ્ર સંવત્સરે નિર્વાણ થયું. અહીં ચંદ્ર સંવત્સરના ૩૫૪ દિન હોય, પહેલેથી ૧૨ દિન આદિત્ય સવંત્સર પૂર્ણ હોય, તે વારે બે કલ્યાણક તિથિએ તુ સંવત્સર લેખે લેવી, એમ જ્યોતિષ કરંડક અને કલ્પસૂત્રમાં કહ્યું છે. પુષે ચંદ્રસંવછરે ઈત્યાદિ કલ્પસૂત્રમાં છે. અહીં તુ સંવત્સરના વર્ષ ૭૧ માસ ૨ થયા, ચંદ્ર સંવત્સરે ચોવીશ દિન વધતા લેવા. તેથી ભાદ્ર. શુદિ ૬ થી ૨૪ દિન વધતાં આ વદિ ૧ દિને આદિત્ય સંવત્સરે ૭૨ વર્ષ થયા. તે સંવત્સર પૂર્ણ થતાં એક માસ ઉતરે ઋતુ સંવત્સર લાગે તે પૂઠે લખે છે. તે લેખે જેઠ શુદિ ૧૫ ગ્રીષ્મઋતુ પૂરી થઈ અને આ પાઢ વદિ ૧ થી વષત્ર તુ લાગી, ત્યારે આષાઢ તે શ્રાવણ થયે મારવાડી પંચાગ પ્રમાણે ફેર દેખાય છે, જેથી લૌકિક આસો-આગમકત કાર્તિક વદ ૦)) થઈ. ઇતિ ૭૨ વર્ષ. इति जिनलाभसूरीणामाज्ञया पाठकरामविजयगणिनां कृता। પરિશિષ્ટ ૩ જુ. -: લઘુ પંચાગ :– તિથિ-સૂર્યરાશિના અંશથી ચંદ્રરાશિના અંશના આંતરાને અઢીથી ગુણવું અને એક ઉમે, જેથી ઈષ્ટ દિવસની તિથિ આવે છે. ESELLSESEKLASES DESPLENAMENTESENE SELLELES SEVES PRESENCE DENIESIENENESE ૩પ૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy