SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ SIMIMMAMMABANANERERANADANAMMANANANANUMANAMANSARAAMMMMala પરિશિષ્ટ ૧ લું. જેન પંચાંગ. સંવત્સર–૧ બૃહસ્પતિ (નક્ષત્ર), ૨ યુગ, ૩ પ્રમાણે, ૪ લક્ષણ અને ૫ શનિ એમ પાંચ સંવત્સર છે. (चंदपन्नति पाहुड १० पाहुड पाहुड २०) ૧ નક્ષત્ર સંવત્સર-બૃહસ્પતિ નક્ષત્રચક્રને ભોગવી હશે ત્યાં સુધી એટલે બાર વર્ષના છે, જેના નામો શ્રાવણ થી આષાઢ સુધીનાં છે. તે સંવત્સર (૩૨૭:૧૨= ૩૩૩ દિવસ પ્રમાણ છે ૨ યુગ સંવત્સર–ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત; એમ પાંચ વર્ષના ૧૮૩૦ દિવસે પૂરે થાય છે, જેમાં ૧૨૪ પર્વ આવે છે. ચંદ્ર ૩૫૪ એમ પાંચ પ્રકારે છે અથવા ૨ ૩૧૬, અભિવર્ધિત ૩૮૩ ) ૩ પ્રમાણુ સંવત્સર-નક્ષત્ર દિન ૩૨૭ તુ ૩૬૦ આદિત્ય ( મહત ૮૧૪ દિવસના એક એવા ૨૭ નક્ષત્ર માસ, ૩૦ દિવસને એક એવા ૬૦ સૂર્યાસ, ર3 દિવસ એક એવા ૨ ચંદ્રમાસ અને ૩૦ દિવસ એક એવા ૬૧ તુમાસડ (કુલ દિવસ ૧૮૩૦) ને એક યુગ થાય છે. ૪ લક્ષણ સંવત્સર પણ ઉપરોક્ત પાંચ પ્રકારે છે, પરંતુ તેમાં માત્ર ચિહાની-લક્ષણોની પ્રાધાન્યતા છે એટલે ૧ નક્ષત્રને યોગ, ઋતુનું પરિણમન અને અનુકુળ વૃદ્ધિનો એક સાથે મેળ થાય તે નક્ષત્ર સંવત્સર; ૨ પુનમે વિષમચંદ્રનક્ષત્ર હોય અને વિરસ કે પ્રતિકૂળ વૃષ્ટિ થાય તે ચંદ્ર સંવત્સર; 3 અકાલે વૃક્ષે કુલે ફળે અને વૃષ્ટિ ન હોય તે કર્મ સંવત્સર; ૪ સૂર્ય અલપવૃષ્ટિમાં પણ પૃથ્વી, પાણી અને વનસ્પતિના રસને ખીલવે તે આદિત્ય સંવત્સર; તથા ૫ સૂર્યના તાપથી તપેલાં ક્ષણ લવ હતુ દિવસ પરિણમે અને સ્થલભૂમિ ભરાઈ જાય તે અભિવધિત સંવત્સર ૩૫૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy