SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ આ બાબતમાં હેમહંસગણિજી પણ કહે છે કે -મુનિઓ ગૃહસ્થોને ચેત્યાદિનું મુહૂર્ત કહે તે પણ દેષ છે. માટે ચૈત્યરચના, તીર્થયાત્રા, આદિ માંગલિક કાર્યોનું મુહૂર્ત જોતિષીઓ પાસેથી લેવું અને તેને સમગ્ર સંવાદ તિવિંદ મુનિઓએ બતાવ એજ યુકિતયુક્ત છે, પણ પિતે મુહૂર્ત આપવું નહિ તથા આ એકાંતમાં ભણવું, પાપભીરુ શિષ્યને ભણવવું. અને પંડિતમાં જ્ઞાન પર્યાયની વૃદ્ધિ કરવી એ આ ગ્રન્થનું ફળ છે. આ રીતે જ્ઞાનપર્યાયની વૃદ્ધિને માટે બનાવેલ ગ્રન્થથી પરંપરાએ શુભ પરિણામ, પુણ્યોપાર્જન, સજ્ઞાનને લાભ અને શાશ્વતપદ મળે છે. એટલે–પાપભીરૂ મુનિઓના હાથમાં આ ગ્રન્થ જાય એજ હિતકારક છે. હવે ગ્રન્થસમાપ્તિ કરે છે. सिरिवयरसेणगुरुप-नाहसिरिहेमतिलयसरीणं । पायपसाया एसा, रयणसिहरसूरिणा विहिया ॥१४॥ અર્થ-રત્નશેખર સૂરિએ આ દિનશુધિ પ્રકરણ શ્રી વસેન ગુરૂના પટ્ટધર શ્રી હેમતિલકસૂરિન પાદ પ્રસાદથી રચ્યું છે જે ૧૪૪ છે વિવેચન – રત્નશેખરસૂરિ મહારાજે આ ગાથાથી પિતાના ગુરૂની પરંપરા અને ગુરૂકૃપાનું ફળ દર્શાવેલ છે એટલે-બૃહદ્ગચ્છાધિપતિ શ્રી વજા સેન ગુરૂ થયા જેમણે ગુરૂગુણ પડવંશિકા વિગેરે ગ્રન્થની રચના કરી છે તેમની પાટે શ્રી હેમતિલસૂરિજી થયા જેમની કૃપાથી રતનશેખર સૂરિએ આ દિનશુદ્ધિ દીપિકા રચના કરેલ છે. इति रयणसेहरसूरिविरइआ। दिणसुद्धिपईविआ समत्ता॥ અર્થ–આ પ્રમાણે રશેખરસૂરિએ રચેલી દિનશુદિ-પ્રદીપિકા નામને ગ્રન્થ સમાપ્ત થયા, વિશ્વમા–ટીકર્તિઃ પ્રત્તિ :गुरुयशसि तपोगच्छतिशस्तेप्रतिष्टे, विजयकमलहरि! सूरिसचक्रवर्तीः । भविकमधुपहृत्सु दत्तसम्यक्त्वपौष्पः, समजनि भुवि पूज्योलब्धकीर्तिप्रशस्तिः ॥ १॥ અથ–મહા યશવાળા વિશાળ અને પ્રતિષ્ઠાવાળા તપગચ્છમાં જગપૂજ્ય મહાન આચાર્ય શ્રી વિજયકમળસૂરિવર થયા જેમણે કીર્તિની પરંપરા પ્રાપ્ત કરી છે, અને જેમણે ભવ્યજીવોરૂપી ભમરાના હૃદયમાં સમ્યકત્વરૂપી પરાગ સમર્પે છે. ૩પર
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy