SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ NakakaBABARANARENDRETTENDRANAREN MakakaranasaRASAMIENTRASTORAMADAM અહીં મૂળ ગાથામાં શકુપાદ એ ઉલ્લેખ કર્યો છે. એટલે કે–મનુષ્ય પિતાની છાયા માપવી, અથવા સાત હાથ પ્રમાણુ શંકુની છાયા માપવી, જેથી સિદ્ધ છાયા લગ્ન આવશે. આથી એ પણ સિદ્ધ થાય છે કે–સાત આગળનાં શંકુની ઉપરોકત આંક પ્રમાણે અંગુલ છાયા આવે તે પણ છાયા લગ્ન આવે છે, આ છાયા લગ્ન દરેક કાર્યની સિદ્ધિ કરનાર છે. આરંભસિદ્ધિવાર્તિકમાં કહ્યું છે કે–આ છાયા લગ્ન માત્ર ૩૦ અક્ષર પ્રમાણુ હોય છે, જેની શરૂઆત પગલાંની ઈષ્ટ છાયા આવે તે પહેલાં ૧૫ અક્ષરથી થાય છે, અને પગલાની ઈષ્ટછાયા પછી પંદર અક્ષર સુધી રહે છે, માટે કાયને પ્રારંભ અને પૂર્ણાહૂતિ તે દરમ્યાન કરવાં. પણ કાર્ય મોટું હોય તે પ્રારંભ કરી દે, જેથી સિદ્ધ છાયા સાધેલી કહેવાય છે. વળી વિવાહના દોષના અધિકારમાં કહ્યું છે કે – વેધ પાત લત્તા કે ગ્રહવડે મલિન થયેલું નક્ષત્ર, ક્રૂર વાર, ગ્રહોનું જન્મનક્ષત્ર, વિષ્ટિ, અર્ધપ્રહર, કુલિક, ઉપગ્રહ, કાંતિ અવસ્થા, કર્કઉત્પાતાદિ દે, યમઘંટ નિર્બળચંદ્ર, એકાગલ, ગંડાંત, અને રિકતા–દગ્ધ તિથિએ આ અઢાર દે છે. શુદ્ધ નક્ષત્રના બળે કરીને જ્યારે છાયાલગ્ન વિગેરેમાં દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે કાર્ય કરવાં હોય ત્યારે પણ આ દેશે અવશ્ય વજેવા યોગ્ય છે, જેથી ઘટિકા લગ્નમાં તે આ દે સદંતર વજ્યજ છે. નરપતિજ્ય ચર્યામાં કહ્યું છે કે અશુભ તિથિ, નક્ષત્ર, વાર, તારા, ચંદ્રબળ, અને ગ્રહો પણ સિદ્ધછાયાથી શુભભાવને પામે છે. જોઈ સહીરના અવતરણુમાં કહ્યું છે કે–શુભ ગ્રહ અને લગ્નનો અભાવ હોવા છતાં આ છાયામાં ઉતાવળનાં પ્રયાણ, પ્રવેશ, પ્રતિષ્ઠા અને દીક્ષા વિગેરે કાર્યો કરવાથી જય મળે છે. આ રોગમાં શુભ શુકુન નિમિત્તની પણ આવશ્યક્તા જેવાતી નથી. નારચંદ્ર ટિપ્પનકમાં કહ્યું છે કે – "जइ पुण तुरियं कज्जं, हविज्जलग्गं न लभए सुद्ध । ता छाया-धुवलग्गं, गहिअव्वं सयलकज्जेसु ॥१॥ न तिथिन च नक्षत्रं, न बारा न च चन्द्रमाः। પ્રા નાપાવ, છાવરજે રિાર ! ૨ | न योगिनी न विष्ठिश्च, न शूलं न च चन्द्रमाः । एषा वज्रमयी सिद्धि-रभेद्या त्रिदशैरपि ॥३॥ यात्रा दीक्षा विवाहश्च, यदन्यदपि शोभनम् । निर्विशकेन कर्तव्यं, सर्वज्ञवचनं यथा ॥४॥" ASMENESESVESENEYE VESELYNENESESEISELLA TELESNESEKIES SELESAINZ NEYE DESTES ૩૪૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy