SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ રા ભુ અધિ. રે. ઉ. પૂર્વો શ - શ્ર અભિ પૂજે મૃગશિર ' મૂળ -મા -પુન. --પુષ્ય -અશ્વે. ENENEURIENEN મ પૂર્વા -સ્વા વિ -અનુ જ્યે. હવે એક ઉભી અને તેર આડી, એમ ચૌદ રેખાએ કરી મસ્તકના ભાગમાં શિરનત્ર સ્થાપી, બાકીની રેખાના અંતમાં દક્ષિણ બાજુથી અનુક્રમે સાભિજિત્ સત્યાવીશ નક્ષત્રે સ્થાપવા; પછી સૂર્ય –ચન્દ્રને પાતપેાતાના નક્ષત્રમાં સ્થાવવા. આ રીતે જો સૂર્ય-ચંદ્ર એક રેખાના નક્ષત્રમાં આવે તે જાણવું' કે એકાગલ યોગ છે. લમ્બુદ્ધિમાં તે શ્રીજી રીતે પણ કહ્યું છે કે-વિષ્ણુ ભાદિ નવ ચોગાના જે આંક હોય, સૂર્ય-નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર પણ તેટલા જ આંકનું હોય, તે એકા લ યોગ થાય છે. જેમકે-૯ માં શૂલયેાગ છે, સૂર્ય અશ્વિનીમાં છે અને ચંદ્ર હું માં અશ્લેષામાં છે, તે જાણવુ કે-એકાગ લ પણ શૂલચેગ છે, સૂર્ય મૃગશમાં છે અને ચંદ્ર હિણીમાં છે તે માનવુ` કે એકાગલ નથી. આ ચાગનું બીજું નામ ખરાગ છે. તેના શુભકાર્યમાં ત્યાગ કરવા. નારચંદ્રટીમાં કહ્યું છે કે "यात्रायां मरणं विद्याद्, आरम्भे कार्यनाशनम् । वैधव्यं स्याद् विवाहे तु दाहः स्याद् वसतां गृहे ॥ १ ॥ १ અથ-એકાગલ ચેોગ હોય તે યાત્રામાં મૃત્યુ થાય છે, આર ભેલ કાનાશ પામે છે, વિવાહિત સ્ત્રી વિધવા થાય છે અને નવા વસાવેલ ઘરમાં આગ લાગે છે. ॥ ૧ ॥” ૩૩૭ VENENE KIBIBIBIRTENENZUZNESEN
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy