SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ HTMANNANINI MASERASINANAMANSARASAM MASANANANANANANANANANANASEMANA ગુરૂ કે શુક્રની બાલ્યદશા કે વૃધ્ધાવસ્થા, અને ચન્દ્રને અસ્તકાળ હેય ત્યારે પ્રતિષ્ઠા દીક્ષા વિગેરે કરવાં નહિં; પણ દીક્ષા માત્ર શુકાસ્તમાં દુષ્ટ નથી. ૧૨રા અવજોગ, કુલિક, વિષ્ટિ, અને ઉકા વિગેરે જે દિવસે હેય તે દિવસ વક્ય છે. તથા સંક્રાંતિના પૂર્વના દિવસ સાથે ત્રણ દિવસે અને ગ્રહણમાં એક દિવસ પહેલાંને એક દિવસ ગ્રહણને તથા સાત દિવસ પછીના વર્યા છે. ૧૨૩ વિવેચન--આ બે ગાથામાં માસ અને દિવસની શુદ્ધિના અપગેની નામાવલી આપી છે. શુભકાર્યમાં તે દરેકને અવશ્ય ત્યાગ કર, અપવાદ એટલો જ છે કે-પ્રતિષ્ઠામાં શુક્રાસ્તના દિવસે દુષ્ટ છે, પણ દિક્ષામાં શુક્રાસ્તને દોષ હોતો નથી. આ માથામાં દર્શાવેલા કે નહિં દર્શાવેલા વર્ષ માસ, તિથિ, દિવસ, વાર, નક્ષત્ર, યોગ અને લગ્ન કુંડળીના એકસત્તાક કે ગણસત્તાક વિલગ્ન નીચે મુજબ છે–-- - સિંહસ્થગુરૂ, ચોમાસું, અધિકમાસ, સમાસ, ધનાર્ક, મીનાક, પિષ, ચૈત્ર, જન્મમાસ, પક્ષછિદ્ર, વૃધિતિથિ, ક્ષયતિથિ, કરતિથિ, દગ્ધાતિથિ, દગ્ધાતિથિની ઘડી ૪, જન્મતિથિ, વક્રી ગુરૂના દિવસે ૧૧૨, વક્રી શુક્રના દિવસો પર, અતિચારી ગુરૂના દિવસો ૪પ, અતિચારી શુકના દિવસે ૧૦, બાળ-વૃદ્ધ-અસ્ત ગુરૂના દિવસો દર, બાળ-વૃદ્ધ-અસ્ત શુકના દિવસે ૧૦૧ કે ૧૩, સંક્રાતિના દિવસે ૩, સંક્રાન્તિની આગળ-પાછળની ઘડી ૧૬, ગ્રહણદૂષિત્ત દિન ૯, ચન્દ્રને અસ્તકાળ, કુરવાર, ૬ર વારની હોરા, કુવારની ઘડી ૪, દરેક વારની વિષઘડી, કુલિક ઉપકુલિક, કંટક, ક ળા , અર્ધપ્રહર, વિષ્ટિકરણ, ૨-૧૨-૨૦-- ૨૧-૨૨-૨૩ મુર્તી, શિષ્ય સ્થાપક વર અને કન્યાનાં જન્મનક્ષત્ર, ક્રૂર ગ્રહ ભોગવેલ ભેગવાતું કે આક્રમણ કરેલું નક્ષત્ર, ગ્રહવિદ્ધનક્ષત્ર, ગ્રહભિન્ન નક્ષત્ર, ગ્રહણનું નક્ષત્ર, રાહુકેતુના દર્શનનું અશુદ્ધ નક્ષત્ર, કુર ગ્રહની વિષઘડીઓ, ગ્રહનાં જન્મનક્ષત્ર, લત્તા, ઉપગ્રહ, પાત, ત્રણગંદ્ધાંત, ઘ, કાર્ગલ, વ્યતિપાત, ધૃત, ભસ્મગદંડયોગ, અમૃતસિદ્ધિન, કાલદંડ, ઉત્પાત મૃત્યુ, કકચ, અતિદુષ્ટ વિષ્કભાદિ સાતગે, વિષ્કભ ઘડી ૫, ગંડઅતિગંડ ઘડી ૬, શુલ ધડી ૭, વ્યાઘાત પડી ૯, ગદ ઘડી ૭, ધ્યાક્ષ–વજા–મુદગર ઘડી, ૫ લુંબક-પદ્ય ઘડી , ચર ઘડી ૩, મુશલ ઘડી રે, ધુમાણ ઘડી ૧, ઉત્પાત ઘડી ૭, મૃત્યુ ઘડી ૬, કાણ ઘડી પ, વજપાત, યમદંષ્ટ્રા, જવાલામુખી, કાલમુખી ઘડી ૮, સર્વ કુગ ઘડી ૨, મૃત્યુગે, કરી; મિત્ર, પરમજામિત્ર, યુતિ, ક્રાંતિસામ્ય, બુઘપંચક, મુખ્ય-ગૌણને બળ વિનાના સૂર્ય ચદ્ર, ગુરુ, ગુરૂને નિર્બળ ચન્દ્ર, ઘાતચન્દ્ર વિગેરે. શિષ્ય-સ્થાપક વર કે કન્યાની જન્મરાશિ કુંડળી કે જન્મલગ્નકુંડળીના ૧-૪-૮-૧૨ ભુવનનું ૩૧૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy