SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ AMMMNMMANAMASTRONama MamahaMaMHAMINANTISIMMAMIS ચન્દ્રમાં કે યમદા એગમાં વ્યાધિ થાય તે પણ મૃત્યુ થાય છે. કાળજ્ઞાનમાં કહ્યું છે કે-નંદાના મેષ અને વૃશ્ચિક લગ્નમાં, ભદ્રાના મિથુન અને કન્યા લગ્નમાં, ન્યાના કર્ક અને સિંહ લગ્નમાં, રિક્તાના વૃષ, તુલા અને કુંભ લગ્નમાં કે પૂર્ણાના મિથુન ધન અને મકર લગ્નમાં કઈ રેગી થયેલ હોય તે તેના માટે આ વિરૂદ્ધ તિથિ પંચક છે તથા– " भौमकृतिकयोनन्दा, भद्रा च बुधनागयोः। जया गुरौ मघायां च, रिक्ता शुक्र धनिष्ठयोः॥१॥ भरण्या शनिवारे च, पूर्णाख्यतिथिपंञ्चके । योगेऽस्मिन व्याधिरुत्पन्नो, न सिध्यति कदाचन ॥२॥" અથ–મ અને કૃતિકામાં નંદા તિથિ હોય, બુધ અને અશ્લેષામાં ભદ્રા હોય, ગુરૂ અને મઘામાં જયા હેય, શુક અને ધનિષ્ઠામાં રિકતા હોય, તેમજ શનિ અને ભરણીમાં પૂર્ણ તિથિ હોય, તે આ પ્રમાણેના તિથિપંચક યુગમાં ઉત્પન્ન થયેલ વ્યાધિ કઈ રીતે સાધ્ય થતું નથી / ૧-૨ !” મુડે માથે તેલ ચોપડી ગધેડે બેસી દક્ષિણમાં જવાનું સ્વમ આવે. સૂર્યોદયકાળે શિયાળ આરડતે સામે આવે, અતિ વિષ્ટા થાય, શરીરના રંગમાં વિકાર થાય, માનસિક શાંત કેવી વિગેરે પ્રકૃતિને અણચિત ફેરફાર થાય, હરકોઈ સ્વભાવમાં તફાવત પડે, છાયામાં માથા વિનાનું ધડ જુએ, અધ રાત્રે ઈન્દ્રધનુષ્ય દેખાય, એકીકાલે ચારે દિશામાં ઈન્દ્ર ધનુષ્ય દેખાય, ચંદ્રતારા વિગેરે રાત્રે ન દેખતાં દિવસે દેખાય, દિવસે ચંદ્રગ્રહણ જુએ અક્ષિત નાશ પામે, અરૂંધતી (જિ હાચવે મુવ (નાસા) પાપણ અને તારા ન દેખાય, નેત્રે કાળાં-તિહીન–ઉંડા કે મંદ દષ્ટિવાળાં થાક શબ્દ ન સાંભળે, દીવાને એલવાયાની વાસ ન જાણે નાક-ધોળું, કાળું, સુક, જાડું, વાંકું, સુઘવામાં અશક્ત, ફાટેલ, પીડાવાળું, કે તનક મારતું થઈ જાય; મિત્રનું હિત વચન રૂએ નહીં, હૃદય પગ નાભી ટાઢા પડતાં માથામાં ગરમી વ્યાપે, માથામાં પરસેવો અને મુખમાં શ્વાસ થતાં હાથ પગ ગળું અને લમણુની આઠ ધમનીઓ ધીમી પડી જાય, પાંચ ઇંદ્રિય પિત પોતાના કાર્યમાં મદ શક્તિવાળી બને, ગતિવાસ-સ્વાદ કે દેહરંગમાં ફેરફાર થતાં શરીરમાં કંપ દેખાય, જીભ-દાંત કાળા અને મોટું લાલ થાય. વાત અને પિત્તની નાડીનું સ્થાન બદલાતાં ગળામાં કફ આવે, એક રોગના વેગમાં વેગથી બીજે રોગ ઉત્પન્ન થાય, લાળનો રંગ બદલતાં શ્વાસ કાસવાળો થાય તથા સ્વર બેસી PLEASE SEE SELLESSED PELLE ESINELLISESEISENESESPELARESE VESEL S ३०४
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy