SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Nasasa sasa anaMananananananananananananananana nararanasasanaan ઉચિત માર્ગ છે. રાશીશ મૈત્રી, એક નાથતા અને વિશ્વની અનુકૂળતા હોવા છતાં દંપતીમાં તારાનો મેળ અવશ્ય જોવાય છે; જ્યારે જિનબિંબના અધિકારમાં તારાના વિરોધનો વિચાર કરતા નથી, અને તેથી પ્રન્થકાર સૂરિ મહાજે પણ ગુરૂ-શિષ્યમાંજ વયે તારા દેખાડે છે. હવે વિશાપક લેણાદેણી કહે છે– सिद्धसाहग धुरक्खर वग्गं-के कमुक्कमिण अठ्ठविभत्ते । सेसअद्धकय लन्भविसो अ पच्छिमाउ खलु अग्गगएणं ॥९॥ અર્થ_સિદ્ધ-સાધકના (નામના આદિ અક્ષરના વર્ગાકને કર્મ તથા ઉક્રમે મૂકી આઠે ભાગવા, અને તેને શેષને અધ કરતાં જે આંક આવે તે પહેલા પાસે આગળવાળાએ પ્રાપ્ત કરવાને વિશાપક છે. ઉલ્લા વિવેચન–અ, ક, ચ, , ત પ ય અને શ; એ આઠ વર્ગ છે. જેની લેણ-દેણી જોવી હોય તેના પ્રસિદ્ધ નામમાં જે આદિ અક્ષર હોય તેના વર્ગની સંખ્યાને કમે જોડે જોડે મુકવી, પછી તેને આઠથી ભાગ દે, અને તેમાંથી શેષને અધું કરવું. આ રીતે જે સંખ્યા આવે તેટલા વસા પહેલા આંકના વર્ગવાળા પાસે બીજા વર્ગવા માગે છે. પછી બન્નેના નામના આદિ આદિ અક્ષરવાળી સંખ્યાને ઉલટી રીતે સ્થાપવી, અને આઠે ભાગી શેષના અર્ધ કરી ઉત્કમ સંખ્યાના પહેલા આંકના વાવાળાનું દેણું કાઢવું, અને પછી યથાયોગ્ય લેણું -દેણ વાળી બાકીની લેણ-દેણ નકકી કરવી. આ રીતે દરેક સાધ્ય-સાધકમાં લેણ-દેણ જેવી, અને તેમાં લેણ-દેણીના વસા હોય તો તે સારું છે. દેથદાર લેણદાર વર્ગ - 2 અ-૧ ( ૨ ૨ | ૦ ક–૨ - ચ-૩ ય-૭ by --૪ 5 શ૭ SENES PSEVENLYZYBSESSE LESENEYESENE SEULSEN L ESLABALINESENZOLLERESEN ૨૮૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy