SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરના પ્રારંભમાં ખુંટી નાખી દોરી બાંધવી, ખેાદવું અને શિલા સ્થાપવી; એમ ત્રણ ક્રિયાએ કરાય છે. તે દરેક કાર્યોંમાં નીચે મુજમ્ શુદ્ધિ તપાસવી. નારચંદ્રમાં કહ્યું છે કે— * मार्गः पौषश्व वैशाखः, फाल्गुनः श्रवणस्तथा । एते शस्ता गृहारम्भे, वास्तुशास्त्रप्रकीर्तिताः ॥ १ ॥ अर्थ ઘરના પ્રારંભને વિષે વાસ્તુશાસ્ત્રમાં કહેલા માગશર, પોષ, વૈશાખ, ફાગણ श्रावण भास प्रशस्त छे ॥१॥" દરેક માસમાં ગૃહારંભ કરવાના ફળ માટે નાચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે— ( मंदाक्रान्ता ) शोको धान्यं मृति - पशुहती द्रव्यवृद्धिर्विनाशों, युद्धं मृत्यक्षिति रथ धनं श्रीश्च वह्निभयं च । लक्ष्मीप्राप्तिः भवति भवनारम्भकर्तुः क्रमेण, चैत्र्याचे सुनिरिति फलं वास्तुशास्त्रोपदिष्टम् ॥१॥ अर्थ ——“चैत्राहि भासभां लवनन। आरंल करनारने अनुभे-शोड, धान्य, मृत्यु, पशुनाश, द्रव्यनी वृद्धि, विनाश, युद्ध, नोश्नी हानि, धन, श्री, अग्निलय, अने लक्ष्मीनी પ્રાપ્તિનું ફળ મળે છે; એ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં કહેલ ફળ મુનિ જણાવે છે. વળી ઉ-તરાભિમુખી તથા દક્ષિણાભિમુખ ઘરના પ્રારંભમાં મેષ, વષ; તુલા અને વશ્ચિક * चैत्रे शोककरं विन्द्यात् वैशाखे च धनागमः । ज्येष्ठे चैव भवेत्कष्ट - माषाढे पशुनाशनम् ॥१॥ श्रावणे धनवृद्धिश्च सुखं भाद्रपदे तथा । MENYANY १ ENGIENENZIES आश्विने कलहश्चैव, कार्तिके आयुरेव च ||२|| मार्गे च धनसंप्राप्तिः, पौषे च धन संपदः । मावे चाऽग्निभयं चैव फाल्गुने न शुभं भवेत् ॥ ३॥ (पाठान्तरे तु ) ज्येष्ठे मासे मरणं, भाद्रपदे तु धनशून्यम् । कार्तिके वृत्तिच्छेदः, फाल्गुने विपुलधनवृद्धिः || ४ || (नारचन्द्र टीप्पण) કાર્તિકાદિ માસમાં ગૃહ પ્રારંભ કરવાથી ભતૃનાશ, ધનાપ્તિ, કામસંપદા અગ્નિભય, શ્રી, शोड़, घन, पीडा, पशुनाश, धनवृद्धि, उ, अने उद्देश थाय छे. ૨૫૯ शिल्पदीपक १|१३ BABABABU BABY
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy