SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરના નામવાળું ઘર પણ અશુભ છે. એક એરડાવાળા ઘરના સામાન્ય રીતે ઉપરક્ત ૧૬ ભેદ્યાંક આવે પણ સૂક્ષ્મતાએ તે ૧૦૪ ભેદો પડે છે તેમજ એ આરડાવાળા અને ત્રણ ઓરડાવાળા ઘરના ૧૫૨ અને ૧૭૨ ભેદ થાય છે. ** ક્ષેત્રફળ ધનુષ, ગજ, હાથ અને આંગળ વડે કરીને ઈષ્ટ સ્થાનનું ક્ષેત્રફળ કાઢવું ક્ષેત્રફળ કાઢતાં નગરમાં કે પુરના ક્ષેત્રફળમાં દઉંડથી, ઘરમાં ઘરધણી કે કારીગરના હાથથી અને દેવાલય, રગમ'ડપ, ગભ ગૃહ કે પ્રસાદમાં કાંબીક (ગજ) થી લભાઈ અને પહેાળાઇનું માપ લેવું. અને જો ગજ ૧ આદિનું પૂર્ણાંક માપ હોય ના થોડા આંગળાના વૃદ્ધિ હાનિ કરવી, કેમકે તેમ ન કરાય તે આઠને ભાગ પડતાં વિષમ આયજ આવશે માટે યથાર્થ આય—વ્યય લાવવા માટે આંગળાની વૃદ્ધિ હાનિ કરવી. ગૃહસ્થના ઘરનું ક્ષેત્રફળ લાવવું હોય ત્યારે બાજુની ભીતની ગણત્રી કરવી નહિં, માત્ર ભીંતના મધ્ય ગર્ભ ભાગનું (ગાળાનું) જ માપ લેવું; અને ક્ષેત્રફળની બહારની ભૂમિમાં ભીંતા ચણાવવી, પણ દેવાલયની ભીતે ક્ષેત્રફળની અંદર ચણાવવી. શિલ્પગ્રન્થામાં ૨ જિનમદિના ગર્ભગૃહમાં (ગભારામાં) કે ઘરમાં જાળીયાં વિગેરે મૂકવાને નિષેધ છે, છતાં મતાંતરને સંમત થઈ જાળીયાં કરાવવાં હેય તા આરણાની ઉંચાઈ અને ઘેાડાનું પ્રમાણ લઇ જાળીયાં મૂકવાં અને તેનુ પણ લખાઈ-પહેાળાઇનું ક્ષેત્રફળ કાઢી લેણા-દેણી ગણુ વિગેરે તપાસવું. ગણુમાં * શિલ્પ ગ્રંથમાં એકથી ખાર આંગળના નામ અનુક્રમે–૧ માત્રા, ૨ કાળ, ૩ પત્ર, ૪ મુષ્ટિ, ૫ તલ, ૬ કરપદ, ૭ દૃષ્ટિ, ૮ તુણી, ૯ પ્રાદેશ, ૧૦ ક્ષયતાળ, ૧૧ ગેટકણુ અને ૧૨ વિતસ્તી છે, ત્યાર પછી આ પ્રમાણે માપ છે. ૧૪ આંગળને અનાહુપદ ૨૧ આંગળની રત્ની, ૨૪ આંગળના ગજ, ૧૫ ગુજને વાર. ૩। ગજના પુરૂષ ૪ વ્રજને ધનુષ્ય, ૪ ગુજ ૧૦ આંગળના દંડ, ૧,૦૦૦ ધનુષ્યને કોષ, ૨ કેષને શ્રૃતિ ૨ ગબ્યૂતિને યાજન (શિલ્પ દીપક ભાષાંતર ) २ गृहेषु यो विधि: कार्यो, निवेशन प्रवेशयोः । સ વ વિદુષી હાર્યો, દેવતાયતનેવિ ॥॥ (વ્યવાર મારા). देवालयं वा भवेनं मठ स्यादू, भानोः करैर्वायुभिरेव भिन्नम् । तन्मूलभूसौ परिवर्जनीयं छाया गता तस्य गृहस्य कूपे ॥३॥३५॥ सूचिमुखं भवेच्छिद्रं, पृष्ठे यदा करोति च । प्रासादे न भवेत्पूजा गृहे क्रीडन्ति राक्षसाः || ४ ||३०|| JEE ૨૫૩ ENENENESEENE
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy