SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ AMISEKANISASarasarana STRANANARONananananananananananaMMISTRAMMI ऐसो ए स्वर ज्ञान नित, गुरुगमथी चित्त धार ॥३३९॥ साधन बिन स्वरज्ञानको, लहे न पूरन भेद ।। चिदानंद गुरुगम बिना, साधन हुत सखेद ॥३४२॥ “સુધી: સજી–સંપત્તિમપિ રિ ર .. તનિવાર્તા જ, સાથ તું પ્રવર્તતે ? રા ” અર્થ જે મુગ્ધ બુદ્ધિવાળો વાયુ સંચારને પણ જાણતા નથી, તે તત્વ નિર્ણયની વાત કરવાને કેમ તૈયાર થાય ! ! ૨૬ ” આ પ્રમાણે સ્વરોદય ઉપરથી મૌહર્તિક જ્ઞાન થાય છે. તેમજ પ્રશ્ન ફળ, જીવિત, મૃત્યુ, યુદ્ધ, રેગપરીક્ષા, પુત્ર-પુત્રી, નાડી વાયુગતિ, પરશરીર પ્રવેશ વિગેરેનું પણ જ્ઞાન થાય છે, જે અપ્રાસંગિક હોવાથી અહીં દર્શાવેલ નથી. આ ક્રિયામાં ચિત્તને સંક્લેશ વધારે રહે છે. કહ્યું કે पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्तसंक्लेशकणाद, मुक्तेः प्रत्यूह कारणम् ॥५॥ અથ–પૂરણ કુંભ અને રેચનમાં પરિશ્રમ પડે છે, તથા ચિત્તને સંક્લેશ થાય છે, જેથી આ ક્રિયા મુક્તિનું કારણ નથી. . પ .” આરભસિદ્ધિ તથા નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે ચંદ્ર નાડીના પૃથ્વીતત્વમાં તથા જળ તત્વમાં સર્વ શુભ કાર્ય કરવું જેથી હેમ હંસગણિજી કહે છે કે ચંદ્ર નાડીનું પૃથ્વીતત્વ અને જળતત્વ લેવું તે ઈટ છે. તેમજ ઈષ્ટ લગ્નનું પણ પૃથ્વીતત્વ અને જળતત્વ લેવું જોઈએ. કહ્યું છે કે— पृथ्वी राज्यं १ जलं वित्तं २ बहिनि ३ समीरणः । उद्वेगं ४ गगनं दत्ते पश्चतां सर्वलग्नतः ॥१॥ અર્થ––“સર્વકાર્યના લગ્નમાં પૃથ્વીતત્વ રાજ્યને, જળતત્વ ધનને, વહ્નિતત્વ હાનિને, વાયુતત્વ ઉદ્વેગને, અને આકાશતત્વ મૃત્યુને પમાડે છે. ૧ ” લગ્નનાં તો જાણવા માટે એવી રીત છે કે સમલગ્નમાં અનુક્રમે અને વિષમલામાં ઉત્ક્રમે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ પાંચ તત્વ હોય છે. જે અનુક્રમે ઈટલગ્નનાં દસ, આઠ, છ, ચાર અને બે ત્રીશાંશ સુધી રહે છે. તેમાં પૃથ્વી અને જળ તત્વના પળે છે કે પાંચ વર્ગ વડે શુદ્ધ હોય તે તે અત્યંત શુભ છે. તે આ પ્રમાણે – ૨૪૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy