SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ MIRIAMOSTARINSanasayahaNaNaMTANANARAN auraamaasa “ઘર રાજકુળ વિગેરેમાં પેસતાં કે નીકળતાં પૂર્ણગ પગ આગળ કરીને ચાલવાથી અભીષ્ટ સિદ્ધિ થાય છે. કાર્યની સિદ્ધિ માટે (ગુરૂ ૨૪૩ અરિ૦ ૨૪૫) ગુરૂ, બંધુ, રાજા, અમાત્ય અને ઇચ્છિત આપનારને વહન થતી નાસિકા તરફ બેસારવા; સ્ત્રીઓને વશ કરવી હોય તો તેને પણ પૂણુગ તરફ બેસારવી” અને જયલાભ તથા સુખને ઈચ્છનાર પુરૂષે શત્રુ ચોર, લેણદાર બંડખોર કે કજીયાખોરને રિકતાંગ તરફ બેસારી કાર્ય કરવું.” જેથી મનકામના સફળ થાય છે. प्रविशत्पवनापूर्ण-नासिकापक्षमाश्रितम् । पादं शय्योत्थितो दद्यात्, प्रथमं पृथिवीतले ॥१॥ અથ– “સવારમાં શસ્યામાંથી ઉઠેલા પુરૂષે પવનના સંચારથી પુર્ણ નાસિકા તરફના પગને પ્રથમ ધરતી ઉપર મૂકો ૧” એમ રત્નશેખરસૂરિ કહે છે. નાડી અને તેમાં કરવાનાં વિશેષ કાર્યો આ પ્રમાણે છે— गमने प्रवेशकाले, दीक्षावाणिज्यनृपतिसेवायाम् । क्षुरकर्मविवाहेषु वामा नाडी शुभावहा ॥ गमागमे जीविते च, गृहक्षेत्रादिसंग्रहे । ये विक्रयणे दृष्टौ, सेवायां विद्विषो जये ॥ विद्यापट्टाभिषेकादौ, शुभेर्थे च शुभः शंशी । लाभे दानेऽध्ययने, गुरुदेवाभ्यर्चने विषविनाशे ॥ અર્થ–“ગમન, પ્રવેશ, દીક્ષા, વ્યાપાર, રાજસેવા, હજામત અને વિવાહમાં ડાબી નાડી શુભ છે ના જવા-આવવામાં, જીવિતમાં, ઘર લેવામાં, ખેતર લેવામાં, ક્ય વિજ્યમાં, દ્રષ્ટિમાં સેવામાં, શત્રુજ્યમાં, મારા વિદ્યામાં, પદવીમાં, અભિષેકમાં અને સમસ્ત શુભકાર્યમાં ચંદ્રનાડી શુભ છે. લાભમાં, દાનમાં અધ્યયનમાં, ગુરૂપૂજામાં, દેવપૂજામાં અને વિષના વિનાશમાં ડાબી નાડી શુભાવહ છે ૫૩મા આ સિવાય-દ્રવ્યાજન, પર્વતારોહ, નદીતરણ, ખાત, પ્રતિષ્ઠા, કલશસ્થાપન, ઈ, ઉપાશ્રય દાનશાલા, ઘર, ગુફા, વસ્ત્ર, આભૂષણ, ભજન, યાત્રા, સંધમાળ, ખેતી, ગાધ્યયન, નૃપમૈત્રી રાજ્યાભિષેક, સિંહાસન પર પગ મૂ; વિગેરે સૌમ્ય અને સ્થિર કા ચંદ્રનાડીમાં કરવાથી લાભકર છે. प्रश्ने प्रारम्भणे चापि, कार्याणां वामनासिका । पूर्णा वाम्यां प्रवेशश्चेत्, तदा सिद्धिरसंशयः ॥१॥ SERENELLNESÉSIESE SISENESYS ZALESIEN ESSENEYELEVELSENELESENESELELERESES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy