SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ स्वभवन-पुरप्रवेशे, देशानां विभ्रमे तथोराहे ' नववध्वागमे च, प्रतिशुक्रविचारणा नास्ति ॥१॥ અથ–પિતાનું ઘર અને પિતાના નગરના પ્રવેશમાં, દેશના ઉપદ્રવમાં, વિવાહમાં, અને નવીન વધુના આગમનમાં સન્મુખ શુકને વિચાર કરવાનો નથી. / ૧ .” ત્રિવિક્રમ કહે છે કે यात्रासु च गवोढस्त्री-वर्ज संमुखदक्षिणौ । અથ–“નવીન વિવાહિત સ્ત્રીને છોડીને બીજાએ ગૃહ પ્રવેશમાં તથા યાત્રામાં સન્મુખ કે જમણા શુક્ર અને બુધને ત્યજવા. पोष्णाश्विनी पादमेकं, यदा वहति चन्द्रमाः । तदा शुक्रो भवेदन्धः, संमुखं गमनं शुभम् ॥१॥ અથ–“જ્યારે ચંદ્રમા રેવતી નક્ષત્રથી અશ્વિની નક્ષત્રના પહેલા પદ સુધી હોય છે ત્યારે શુકે અંધ થાય છે. માટે તે વખતે સન્મુખ શુક્ર હોય છતાં ગમન કરવું શુભ છે ?” ઉદયત્રભસૂરિ તે મંગળ અને બુધની પણ સન્મુખતા અશુભ માને છે. તેઓશ્રી કહે છે કે-ત્રણ પ્રકારના પ્રતિકૂળ ઘુકથી પ્રતિકૂળ મંગળ વધારે કષ્ટકારક છે, અને ત્રણે પ્રકારનો પ્રતિકૂળ બુધ તેથી પણ અધિક કષ્ટકારક છે. અન્ય સ્થાને (એક જીર્ણ પત્રમાં કહ્યું છે કે प्रतिशुक्रं प्रतिबुध, प्रत्यङ्गारकमेव च । अपि शुक्रसमो राजा, हतसैन्यो निवर्तते ॥१॥ અથ–“પ્રતિકૂળ શુક્ર, પ્રતિકૂળ બુધ અને પ્રતિકુળ મંગળ હોય તે શુક જેવો રાજા પણ પિતાનું સૈન્ય હણવાથી પાછા ફરે છે ૧” દૈવજ્ઞ વલ્લભામાં કહ્યું છે કે-પ્રતિકુળ શુકમાં પ્રયાણ કરવું, પણ પ્રતિફળ બુધમાં પ્રયાણ કરવું જ નહિં. અયન વિભાગમાં ત–શુક ધનિષ્ઠાદિ નક્ષત્રમાં હોય ત્યારે દક્ષિણ તથા પશ્ચિમમાં, અને મઘા વિગેરે નક્ષત્રોમાં હોય ત્યારે ઉત્તરમાં તથા પૂર્વમાં પ્રયાણ શુભ કહેલ છે. હવે પાશ તથા કાળ કહે છેसियपडिवयाउ पुवा-इसु पासु दसदिसिहिं काल तयभिमुहो । कुज्जा विहारि वामो, पाखो कालो उ दाहिणओ ॥८॥ LESNESE YENESESENGSELEVENESZSEGESENEYE SIEN ENESENISELLELE SALMONDS ૨૩૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy