SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ નિમન્નિવ સાહિ, શું રિવર્તન शुभे नक्षत्रयोगेऽपि, प्रवेशाद्' वाऽपि निर्गमम् ॥१॥ અર્થ_“નક્ષત્રગ શુભ છતાં પ્રયાણના દિવસથી નવમે દિવસે પુર પ્રવેશાદિ કરવા નહિં, તેમજ પ્રવેશના દિવસથી નવમે દિવસે પ્રયાણ પણ કરવું નહિં ૧n” મુહુર્ત ચિંતામણિની ટીકામાં તે કહ્યું છે કે–પ્રવાસ અને પ્રવેશમાં પરસ્પર નવમી તિથિ, નવમો વાર, અને નવમું નક્ષત્ર વર્જવું. તથા ગ્રન્થાંતર મત પ્રમાણે તે નવ માસ તથા નવમું વર્ષ પણ ત્યજવું. પ્રમાણમાં ઉત્પાત વિગેરેથી થયેલ દિનેને ત્યાગ કરે. ઉદયપ્રભસૂરિ કહે છે કે अकालिकीषु विशुद-गर्जितवर्षासु वसुमतीनाथः । उत्पातेषु च भीमा-ऽन्तरिक्षदिव्येषु न प्रवसेत् ॥१॥ અથ–“રાજા સામંત આચાર્ય વિગેરેએ વિજળી ગર્જના કે વૃષ્ટિ અકાળે થાય તે તે પ્રયાણ કરવું નહિ, તેમજ ભૂમિ આકાશ કે દિવ્યના ઉત્પાતમાં પણ પ્રયાણ કરવું નહિ, n૧a” આવા સમયમાં સાત દિવસ પ્રયાણ કરી શકાય નહિ ભૂમિક, ગ્રહણ, ઈન્દ્રધનુષ્ય, રજચ્છદ, અબ્રરછદ વિગેરે ઉત્પાતનું વર્ણન તિથિદ્વારમાં કહી ગયા છીએ. તથા–માન્ય પુરૂષની અવગણના કરીને, વડિલ પુરૂષને દુભવીને સ્ત્રીને રંજાડીને, બાળકને રેવરાવીને, કોઈને મારીને, મૈથુન સેવીને, ઋતુવાળી ભાર્યા મૂકીને, અપશુકન દેખીને, કે સુતકમાં પ્રયાણ કરવું નહિં, તેમજ-ઉત્સવ, ભજન, સાધર્મિવાત્સલ્ય વિગેરે માંગલિક કાર્યોની પૂર્ણાહૂતિ થયા પસેલાં પ્રયાણ કરવું નહિ. ચૈત્ર કે વૈશાખ માસમાં કેતુ દર્શન થાય તે શુભ છે, બાકીના માસમાં કેતુદર્શન થયું હોય તે સેળ દિવસ સુધી પ્રયાણ કરવું નહિ, એમ વરાહ કહે છે. સિદ્ધિ ઈચ્છાનાર પુરૂષ ચંદ્ર બળ કે તારાબળ જોઈને પ્રયાણ કરવું. તેમાં ઘાતી ન હોય તે પૂર્વે કહેલ શુભ ચંદ્ર તથા ચંદ્રની શુભ અવસ્થા હોય તે પ્રયાણુમાં લાભકારક છે. અન્ય સ્થાને કહ્યું છે કે--જન્મનો ત્રીજો અને પાંચમે ચંદ્ર માથે હોય છે, છો આઠમે નવમે અને બારમે ચંદ્ર છાતીએ હોય છે, તથા બીજા અને ચોથો ચંદ્ર કરમાં હોય છે. તેમાં માથાને ચંદ્ર ધાન્ય પ્રાપ્તિ કરાવે છે, છાતીને ચંદ્ર ધન લાભ કરાવે છે, અને હાથને ચંદ્ર સામાન્ય રીતે લાભ કરાવે છે. નારચંદ્રમાં તેને કહ્યું છે કે-ચાત્રા જન્મનો ચંદ્ર હોય તો ચોરનો ભય આવે છે લલ પણ જન્મનક્ષત્રમાં અને જન્મચંદ્રમાં યાત્રાને નિષેધ કરે છે. LEYENESEN EGYENESESELELSESLENENELEVENEMEYE VESELELEXPRESENESTE SIENENES ૨૧૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy