SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ KARA હવે પ્રચાણના નક્ષત્ર કહે છે— सवदिसि सव्वकालं, सिद्धिनिमित्तं विहारसमयम्मि | पुस्सस्सिणि मिग हत्था, रेवइ सवणा हेयव्वा ॥ ६७॥ અ—વિહારમાં સિદ્ધને માટે સદ્ દિશામાં સ કાળે--પુષ્ય, અશ્વિની, મૃગશર, હસ્ત, રેવતી અને શ્રવણ નક્ષત્ર ગ્રહણ કરવા. ॥ ૬૭ li વિવેચન——કેટલાક નક્ષત્રે એવા છે કે-જે સર્વ દિશાના મુખવાળા અને સર્વ કાળમાં સાનુકૂળતાવાળા છે. એટલે તે નક્ષત્રાને પરિધ નક્ષત્ર શૂળ વિગેરેમાં દિશાના નિમિત્તથી થનારી દુષ્ટતાની અસર થતી નથી પૂર્વોત્ મધ્યાહ્ન સંધ્યા વિગેરે કાળથી થનારી દુષ્ટતા અસર કરી શકતી નથી, અને સવ` કા`ને સાધે છે આવા નક્ષત્ર અશ્વિની, મૃગશર, પુષ્ય, હસ્ત, શ્રવણુ અને રેવતી એમ છ છે. તે નક્ષત્રામાં હરકેાઈ વખતે હરકેાઇ દિશામાં પ્રયાણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રીમાન ઉદયપ્રભસૂરિજી મૃગશર અને શ્રવણુને સવ કાલિન જણાવે છે. સંતા મુખી નક્ષત્ર માટે વિશેષતા એટલી છે કે—શ્રવણ નક્ષત્રમાં દક્ષિણમાં કૂિળ હોય છે, હસ્ત અને રેવતી નક્ષત્રમાં ઉત્તરમાં દુષ્ટયોગ થાય છે, અને શ્રવણ નક્ષત્રમાં પશ્ચિમમાં દુષ્ટયોગ થાય છે. માટે તેને ત્યાગ કરવા જો કે છ નક્ષત્ર સર્વ દિશાના દ્વારવાળા છે. પણ આ નિષેધ નામ ગ્રહણ પૂર્વક કરેલ છે; માટે નિસિદ્ધ નક્ષત્રાના ત્યાગ કરવે! એ વધારે હિતકારક છે. હવે પ્રયાણમાં શુભ મધ્યમ અને અશુભ નક્ષત્ર ગણાવે છે. पुस्स सिणिमिगसिर - रेवइअं हत्था पुणव्वसू चेव । अणुराह जिडमूलं, नव नकखत्ता गमणसिद्धा ॥ ६८ ॥ रोहिणी तिन्नि उ पुत्र्वा सवणधणिका य सयभिसा चेव । चित्ता साई एए, नव नक्खत्ता गमणि मज्झा ॥ ६८ ॥ कित्तिअभरणिविसाहा, अस्सेसमहउत्तरातिअं अद्दा । एए नव नक्खत्ता, गमणे अइदारुणा भणिया ॥ ७० ॥ * અનુરાધાના સ્વામી મિત્ર અને રેવતીને સ્વામી પુષા છે જેથી ભાષાંતર કારે અહીં ચૈત્ર શબ્દથી અનુરાધા નક્ષત્રના સ્વીકાર કર્યાં છે પણ મિત્ર અને પુષા એ બન્ને નામે સૂનાજ છે એટલે અહી ચૈત્રના અથ રેવતી લઇએ તેાજ યથાતા સચવાય છે. ૨૧૧ SENEN EN N
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy