SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ salasananananasamnAMARERAMMAnanananananananasasasasasanaMSANII વિવેચન–બને પક્ષની એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગીયારશ અને તેરશ એ તિથિઓ પ્રયાણ માટે શુભ કહેલી છે. તેમાં પણ શુદિ એકમ કરતાં વદિ એકમ, અને વદિ તેરશ કરતાં શુદિ તેરશ વધારે ફળ આપનાર છે. બાકી તે શુકલપક્ષ કે કૃષ્ણપક્ષની દરેક તિથિઓ પિતપોતાનું સમાન ફળ આપે છે. તેનું ફળ આ પ્રમાણે છે – એકમને દિવસે ગમન કરે તે લાભ થાય છે, બીજે પ્રયાણ કરવાથી વિપદાઓને નાશ થાય છે. ત્રીજે પ્રયાણ કરવાથી ઇચ્છિત વસ્તુની–ધનની પ્રાપ્તિ થાય છે, પાંચમે જવાથી વિજય મળે છે, સાતમે પ્રયાણ કરવાથી ઘણું લાભ થાય છે, દશમે પ્રયાણ કરવાથી જવાનો માર્ગ શત્રુ વગરને અને અનુકુળ થાય છે, અગીયારશે પ્રયાણ કરવાથી આરોગ્યતા રહે છે, અને તેરશે ગમન કરવાથી શત્રુઓમાં જય મળે છે. વર્ષ તિથિઓ કહે છે– चाउद्दसिं पन्नरसिं, वजिज्जा अठ्ठमि च नवमि च । छडिं चउत्थिं बार-सिं च दुन्हं पि पक्खाणां ॥६४॥ અર્થ-પ્રયાણુમાં બન્ને પખવાડિયાની ચૌદશ, પુનમ, આઠમ, નેમ, છડું, ચોથ અને બારશ તિથિ વય છે. વિવેચન–પ્રયાણુમાં ચોથ, છઠ્ઠ, આઠમ, નામ, બારશ, પુનમ અને અમાસ તિથિઓને અવશ્ય ત્યાગ કર. અહીં બન્ને પક્ષની તે તે તિથિ વાક્ય કહી છે. તેથી પુનમની સાથે અમાસને પણ નિષેધ થઈ જાય છે. આ વર્ચે તિથિઓ માટે કહ્યું છે કે– स्वीकुर्यान्नवमीं क्वाऽपि, न प्रवेश-प्रवासयोः । અથ – કેઈક કાર્યમાં નવમી તિથિ ગ્રહણ કરવી, પણ પ્રવેશ અને પ્રવાસમાં તે ને મને અવશ્ય ત્યાગ કરે.” તેમજ છઠ્ઠ અને બારશ પણ યાત્રામાં વિશેષ અશુભ છે. શ્રીપતિ કહે છે કે- ચૌદશ પણ યાત્રામાં વિશેષ અશુભ છે. વ્યવહારસારમાં કહ્યું છે કે पूर्णिमायां न गन्तव्यं, यदि कार्यशतं भवेत् । અથ–સેંકડો કાર્ય હોય તે પણ પૂર્ણિમાને દિવસે ગમન કરવું નહિં. કેટલાએક ગ્રન્થમાં શુદિ એકમ પણ વર્ય કહેલ છે. આ ઉપરાંત પક્ષછિદ્ર વૃદ્ધિતિથિ ક્ષયતિથિ મુરતિથિ, દગ્ધતિથિ અને જન્મતિથિન અવશ્ય ત્યાગ કરે. યતિવલ્લભમાં કહ્યું છે કે–દગ્ધતિથિને દિવસે યાત્રા ખેતી અને લગ્ન esse ENESESESPEKTIVES SELENA SENEREYESELE SE SENESELENENSIS २०८
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy