SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ha asandMINEN Danasasasasarasaranamaana anasem ata સિદ્ધિની ટીકામાં કહ્યું છે કે–અકસ્માત કોઈ મૃત્યુ પામે તો શબની સાથે દર્ભનાં ચાર પૂતળાં રાખવાં, અને તેઓને પણ શબની સાથે અગ્નિ સંસ્કાર કરે, જેથી મરનારના ગોત્રમાં બીજા કેઈને નાશ થતો નથી, એમ ગરૂડપુરાણમાં દહનવિધિને પાઠ છે. પંચકમાં ઈષ્ટ કાર્ય કરવાનો નિષેધ નથી, કેમકે પંચકના નક્ષત્રમાં દીક્ષા આપી શકાય છે. વળી જિનમંદિરનું ખાત મૂહૂત, જિનબિંબનો પ્રવેશ, જિનેશ્વરની પ્રતિષ્ઠા, અને યાત્રા પણ કરી શકાય છે, એમ આ ગ્રન્થમાંજ કહેલ છે. તથા પંચકમાં દક્ષિણ દિશામાં જવાનો નિષેધ છે પણ આજ ગ્રંથમાં શ્રવણ અને રેવતી નક્ષત્રમાં સર્વ કાળે સર્વ દિશામાં ગમન કરવાનું સ્વીકાર્યું છે. વ્યવહાર સારમાં તે કહ્યું છે કે धनिष्ठा धननाशाय, प्राणघ्नी शततारका । पूर्वायां दण्डयेद् राजा, उत्तरा मरणं ध्रुवम् ॥१॥ अग्निदाहश्च रेवत्या-मित्येतत् पश्चके फलम् ॥ અર્થ–ધનિષ્ઠામાં કાર્ય કરવાથી ધનને નાશ થાય, શતતારામાં કાર્ય કરવાથી પ્રાણને નાશ થાય, પૂર્વાભાદ્રપદમાં કાર્ય કરવાથી રાજદંડ થાય, ઉત્તરામાં કાર્ય કરવાથી નિશ્ચયે મૃત્યું થાય, અને રેવતીમાં કાર્ય કરવાથી અગ્નિદાહ થાય, એ પ્રમાણે પંચકનું ફળ જાણવું.” એક સદ્દવિચારમાં કહ્યું છે કે– મકર અને કુંભનો ચંદ્ર હોય ત્યારે, એટલે કે – ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભીષા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર એ શરણુ પંચક છે. આ શરણુ પંચકને અવશ્ય ત્યાગ કરવો. વેગ યંત્રક. ચોગ નામ. | વાર તિથિ નક્ષત્ર કુમાર ગ| સોમ, ભોમ ૧-૫-૬ અ. રે. પુન. મ. હ. ૧૦-૧૧ વિ. મૂ. શ્ર. ૫-ભા. રાજગ ૨-૩-૭ ભ. મૃ. પુષ્ય પૂ–ફા. ચિ. ૧૨-૧પ અનુ. પૂષા. ધ. ઉભા. વિર ગ| ગુરૂ, શનિ. ૪-૮-૯ કુ. આ. લે. ઉફા. સ્વા. ૧૩-૧૪ યે. ઉષા. શ. રે. ભદ્રા મૃ. ચિ. ધનિ. ત્રિપુષ્કરોગ મંગલ, ગુરૂ, શનિ. ૨-૭-૧૨ કુ. પુન. ઉફા. વિ. પૂભા. ઉષા. * ભારતવર્ષ ૫/૨/૬ (વર્ષ પ, અંક ૧૨ ) બંગાળી જુના હસ્તલિખિત પત્રના આધારે. ૧૭૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy