SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ dana masasarasaranamanananananas Mantas nasasanaan गणयेत् स्वामिनक्षत्राद, यावद्धिष्ण्यं ग्रहस्थ च । नवभिस्तु हरेद भागं, शेषं ताराः प्रकीर्तिताः ॥१॥ અથ–બહુ સ્વામીના નક્ષત્રથી ગ્રહનક્ષત્ર સુધી ગણી તેને નવથી ભાગવા, અને શેષ રહે તે તારા જાણવી ૧ આ તાર વાસ્તુશાસ્ત્રમાં ઉપયોગી છે. આ વાસ્તુશાસ્ત્રની નવ તારાનાં નામ-શાંતા, મનોરમા, કુરા, વિજ્યા, કલહેદભવા, પાદમીની, રાક્ષસી, વીરા અને આનંદ છે. જન્મ, કર્મ અને આધાનની મધ્યમાં રહેલ બીજીથી નવમી સુધીની આઠ તારાઓનાં નામ આ પ્રમાણે છે– संपई आवई खेमा, जामा साहण निद्धणा । मित्ती परममित्ती अ, दुठ्ठा ति सग पंचमा ॥२६॥ જન્મણિા વિવઝિટકા, અને થરું રાષ્ટ્રિ, कठेण जीवई किण्हे, पक्खे चंदुत्तरा इमा ॥२७॥ અર્થ–સંપત, આપત, ક્ષેમા, યામા, સાધના, નિધના, મૈત્રી, અને પરમમૈત્રી; એ બાકીના આઠ તારાઓ છે. નવ તારામાંથી ત્રીજી, સાતમી અને પાંચમી તારા દુષ્ટ છે. જરા જન્મ અને આધાર તારા ગમનમાં વર્ષ છે, તથા ત્રીજી પાંચમી અને સાતમી જન્મ અને આધાન તારામાં રેગી થયો હોય તે કણે જીવે છે, આ તારાઓ કૃષ્ણપક્ષમાં ચંદ્ર કરતા વધારે શ્રી ઠ હોય છે પરા વિવેચન–ત્રણે નવકની પહેલી તારાઓ ઉપર કહ્યા પ્રમાણે જેમ જન્મ, કર્મ અને આધાનના નામથી ઓળખાય છે તેમ ત્રણે નવકની બીજીથી નવમી સુધીની આઠે તારાઓ જુદા જુદા ત્રણ નામથી ઓળખાતી નથી, પણ ત્રણે તારા એકસરખા નામથી જ ઓળખાય છે. એટલે સત્યાવીશ નક્ષત્રની નવ તારાઓ જ થાય છે. તેમાંથી બીજીથી નવમી તારાઓનાં નામ આ પ્રમાણે છે. જન્મનક્ષત્રથી ૨-૧૧-૨૦ મું નક્ષત્ર તે બીજી સંપત તારા, ૩-૧૨-૨૧ મું નક્ષત્ર તે ત્રીજી વિપદ્ તારા, ૪-૧૩-૨૨ મું નક્ષત્ર તે ચેથી ક્ષેમા, ૫-૧૪-૨૩ મું નક્ષત્ર તે પાંચમી યામા, ૬-૧૫-૨૪ મું નક્ષત્ર તે છઠ્ઠી સાધના, ૭–૧૬-૨૫ મું નક્ષત્ર તે સાતમી નિર્ધના, ૮-૧૭–૨૬ મું નક્ષત્ર તે આઠમી મૈત્રી અને ૮–૧૮-ર૭ મું નક્ષત્ર તે નવમી પરમૈત્રી તારા કહેવાય છે. ELS SERVEIS ALEXEUS LUSED RESELLENESESIYLENINELE SE SKLENBURLESENERE SENES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy