SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ SUMANASAN Nasasasasasaaanaasatamanasasa mansanananananaMMI અર્થ_“જો જન્મરાશિ ન જણાય તે નામરાશિથી ગણવું અને તે નામરાશિ અવાહડા ચક્રથી જાણવી. વળી તે અવકહા ચક્ર પણ પ્રસિદ્ધ છે.” ૧ . જન્મરાશિ અને નામરાશિનો ખુલાસે અમે નક્ષત્રના વિવરણમાં કરી ગયા છીએ, તે ત્યાંથી જોઈ લે. (જુઓ–રાશિઘાતચક) ચંદ્રનું બીજું બળ નવાંશ ગેચર છે શુભ નવાંશમાં રહેલો ચંદ્ર શુભ છે અને અશુભ અંશમાં રહેલો ચંદ્ર અશુભ છે. ચંદ્રનું ત્રીજું બળ વમવેધ છે. इन्दोस्तनौ त्रि-रिपु-मन्मथ-खाऽऽयगस्य, વિ-ધર્મ-રિવ્ય-ધનવજુ-મૃર્તા ર્તિ છે અર્થ_“પહેલે, ત્રીજે, છ, સાતમે, દસમે અને અગ્યારમે ભુવને રહેલ ચંદ્રનો અનુક્રમે-પાંચમે, નવમે, બારમે, બીજે, ચોથે અને આઠમે ભુવને રહેલા ગ્રહો વડે વેધ થાય છે.” આમાં પહેલું વિગેરે સ્થાને ચંદ્રના શુભ સ્થાને છે અને પાંચમું ભુવન વિગેરે ચંદ્રના અશુભ સ્થાને છે. તો ચંદ્ર પોતાના શુભ સ્થાનમાં હોય તે શુભ છે. પણ તેટલામાં જ અશુભ સ્થાનમાં કોઈ ગ્રહ હોય છે તેથી ચંદ્ર વીંધાય છે, અને અશુભ બને છે. હવે ચંદ્ર પિતાના અશુભ સ્થાનમાં હોય અને તેટલામાં જ ચંદ્રના શુભ સ્થાનમાં કોઈ ગ્રહ પડ હોય, તે તે ચંદ્રને વાવેધ કરે છે. આ રીતે વીંધાયેલ અશુભ ચંદ્ર પણ શુભ બને છે. ચંદ્રનું ચોથું બળ ચંદ્રને અષ્ટવ છે. शश्युपचयेषु लग्नात्, साऽऽद्यमुनिस्वात् कुजात्सनवधीस्वे । सूर्यात् साष्टस्मरगः, त्रिषडायसुतेषु सूर्यसुतात् ॥१॥ ज्ञात् केन्द्रत्रिसुताया-ऽष्टगो गुरोर्व्ययायमृत्युकेन्द्रेषु । त्रिचतुःसुतनवदश-सप्तमायग: चन्द्रमाः शुक्रात् ॥२॥ અથ–“જન્મકુંડળીના લગ્નથી ઉપચયમાં રહેલો, ચંદ્રથી ઉપચય, આદ્ય અને મુનિભુવનમાં રહેલે, મંગળથી ઉપચય, નવમ, ધી અને સ્વભુવનમાં રહેલ, સૂર્યથી ઉપચય, અષ્ટમ અને કામભુવનમાં રહલે, શનિથી ત્રીજુ, છઠું, આય અને સુતભુવનમાં રહેલો, ૧ / બુધથી કેન્દ્ર. ત્રીજુ, સુત, આય અને અષ્ટમ ભુવનમાં રહેલે, ગુરૂથી વ્યય, આય, મૃત્યુ અને કેન્દ્રભુવનમાં રહેલો, તથા શુકથી ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, સાત અને અગ્યારમા ભુવનમાં રહેલો તાત્કાલિક ચંદ્ર શુભ છે, અને તે અનુકૂળ સ્થાને શુભ રેખા આપે છે.” મે ૨ !! SLEVESISESEDE SENEREYE SESSELBYESE SLAVESENIH KISELESAIESELPHYENESENELEJE ૧૫૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy