SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ MARATHONTANARTNERTASaranasanasana MBONEROMMANDS પ્રત્યેક તાત્કાલિક ગ્રહની જે રેખા હેય તે ભેગી કરવી, તે સેળથી છપ્પન સુધીની રેખાઓ આવે છે. અને રાહુની ગણીએ તે ચોસઠ રેખાઓ આવે છે. આમાં સતરથી છવીશ સુધીની રેખાઓ અશુભ છે, ત્યાર પછી છપ્પન સુધીની રેખાઓ શુભ શુભતર અને શુભતમ છે સર્વ રેખા કુંડળી. તાત્કાલિક ગ્રહોની રેખા ૩૩ શુ૦૦૦૦૦ | ચ ૦૦૦ ૫) ttt કન્યા શું ૧૦૦૦ શુ૦૦૦૦ ૨. | ગાર / ૨ ૦૦ It! રેખાના ફળ માટે નારચન્દ્ર ટીપણુમાં કહ્યું છે કે—તાત્કાલીક સર્વગ્રહની સત્તરથી એકત્રીશ રેખા આવે તે-અનુક્રમે ૧૭ નાશ, ૧૮ ધનક્ષય, ૧૯ બંધુપડા, ૨૦ કજીયે, ૨૧ મનેવ્યાધિ ૨૨ દીનતા, ૨૩ ત્રણ વર્ષની હાનિ, ૨૪ એચિત દ્રવ્યનાશ, ૨૫ સર્વથા દ્રવ્યક્ષય, ૨૬ કલેશ, ૨૭ સમતા, ૨૮ દ્રવ્યપ્રાપ્તિ, ર૯ સન્માન, ૩૦ અતિ સન્માન, અને ૩૧ દ્રવ્ય— સુખની વૃદ્ધિનું ફળ મળે છે. કાર્યસિદ્ધિમાં ગ્રહગની પણ અતિ આવશ્યકતા છે. દેવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે – તિથિ-ન-મ-વારા, સાથ ન નિષ્પતિ | तस्मात् सर्वेषु कार्येषु, ग्रहयोगान् सुचितन्येत् ॥१॥ અથ–“તિથિ, મુહૂર્ત, નક્ષત્ર, અને વારના કાર્યો યોગ વડે સિદ્ધ થાય છે માટે સર્વ કાર્યના ગ્રહને વિચાર કરવો. ૫ ૧ || તે ગ્રહયોગે નીચે પ્રમાણે છે, ઉદયપ્રભસૂરિ કહે છે કે १ लाभेऽर्कारौ शुभा धर्मे, श्रीवत्सो यद्यरौ शनिः । २ अर्धेन्दुर्विक्रमे मन्दो, रविाभे रिपो कुजः ॥१॥ ૧૩૯
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy