SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ NI रूपं ग्रहस्य वर्गे, स्वदिने द्विगुणं स्वकालहोरायाम | त्रिगुणमरिवर्गयोगे, फलस्य पात्यस्तृतीयांसः ॥१॥ અશ્રુ ગ્રહનુ ફળ પોતાના વગ માં સરખું છે. પેાતાને દિવસે અમર્ છે, પેાતાની કાળહેારામાં ત્રણગણું છે અને શત્રુના વનેચેગે ત્રીજા ભાગનું છે ॥૧॥ લલ્લ કહે છે કે— "" बलिनः कण्टकसंस्था, वर्षाधिपमासदिवसहोरेशाः । द्विगुणशुभाशुभफलदा, यथोत्तरं ते परिज्ञेयाः ॥ १ ॥ અથ... કેન્દ્રમાં રહેલા વર્ષે શ, માસેશ, દિનેશ અને હરેશ બળવાન છે; તથા ઉ-તો-તર અમણા બમણા શુભાશુભ ફળને આપનારા છે. 11911 पूर्ण खेष्टाक्यले २०, ऊनं पादेन गोचरं १५ प्रोक्तम् । वेधोत्थमर्धबलं १०, पादबले द्रष्टितः खचरे ॥ १ ॥ અથ - ગ્રહોનું આઠ ગ્રહોમાં સંપૂર્ણ, ગોચરનુ પેણ, વેધનું અધુ' અને દ્રષ્ટિનુ એક પાદ અળ હોય છે. ૧॥ દૈવજ્ઞ વલ્લભ કહે છે કે बलवानुदितांशस्थः, शुद्धं स्थानफलं ग्रहः । दद्याद् वर्गोत्तमांशे च मिश्रं शेषांशसंस्तिः ॥ १॥ અર્થ.. ઉદયના નવાંશમાં અને વગે-તમ નવાંશમાં રહેલા ગ્રહ બળવાન્ છે. અને તે સ્થાનનું ફળ પૂર્ણ આપે છે તથા ખીન્ન નવાંશેમાં રહેલા ગ્રહ મધ્યમ ફળ આપે છે ॥૧॥ સમરાશિમાં શુક્ર તથા ચન્દ્રનું અને વિષમ રાશિમાં આકીના ગ્રહેતુ. પાંચ વસા ખળ છે. પહેલા મધ્યમ અને છેલ્લા દ્રોકાણમાં ક્રમે પુરૂષ ગ્રહે, નપુ ંસક ગ્રહા, અને સ્ત્રી ગ્રહેાનું એક ચતુર્થાંશ બળ છે. ખીજે સ્થાને તે કહ્યુ` છે કે—ગ્રહેનું પેાતાના ઘરમાં અર્ધું, મિત્રગ્રહની રાશિમાં ચોથા ભાગનું, અધિમિત્રની રાશિમાં દોઢ ચોથા ભાગનું, સમગ્રહ મિત્ર તથા અધિમિત્રની રાશિમાં આઠમાં ભાગનું, ત્રુશિમાં સેળમાં ભાગનુ અને અધિશત્રુ ગ્રહની રાશિમાં અત્રીસમા ભાગનું બળ હોય છે. વળી કહ્યું છે કે દરેક ગ્રહેાનુ ઉચ્ચમાં ૬૦ વસા, ત્રિકેણુમાં ૪૫ વસા, પાતના ઘરમાં ૩૦ વસા, અધિમિત્રની રાશિમાં ૨૨ વસા, મિત્રના ઘરમાં ૧૫ વસા, ૧૩૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy