SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કરીએ ક્રુર ગ્રહની મધ્યમાં જે ચંદ્ર કે લગ્ન રહેલ હાય તેા કરી દેષ થાય છે. એટલે ધનજીવનમાં અને વ્યયમાં ક્રુર ગ્રહ હોય તે લગ્ન સંબંધી ક્રુર કરી દોષ થાય છે. તથા ચ'દ્રની અને માજી ક્રુર ગ્રહ હોય તેા ચંદ્રની ક્રુર કરી થાય છે. વળી તેમાં ઔજા ભુવનમાં વક્રી ક્રુર ગ્રહ હોય અને ખારમા ભુવનમાં અતિચારી ગ્રહ હોય તે, લગ્નને કે ચંદ્રને ક્રુર સાથે તુરતમાં અથડાવાના સંભવ રહે છે, તેથી તે અતિદુષ્ટ કરી મનાય છે; જ્યારે બન્ને ગ્રહે સમાન ગતિવાળા હોય તે મધ્યદુષ્ટ તરી થાય છે. તેમજ ધનભુવનના ગ્રહુ મધ્યમ ગતિવાળા હેાય અથવા અતિચારી હોય, અને વ્યવસ્થાનને ગ્રહુ અલ્પ ગતિવાળા હાય અથવા વક્રી હોય, તે અલ્પ કરીયેાગ થાય છે. આ યોગ વિવાહ દીક્ષા અને પ્રતિષ્ઠામાં વજ્ર વાના છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે— ष्ट लग्रविधू केन्द्र - स्थितसौम्यौ तु तौ मतौ । અ—“ કરી અને જામિત્ર ચેગ નેષ્ઠ છે, પણ પોતાના કેન્દ્રમાં સૌમ્યગ્રહ રહ્યા હોય તે નેષ્ટ લગ્ન અને ચંદ્ર અને ઈષ્ટ છે, અર્થાત્--લગ્નથી કે ચન્દ્રના જીવનથી ૧-૪-૭-૧૦ સ્થાને સૌમ્ય ગ્રહ હોય તો તે શુભ છે. ભાગવ કહે છે—લગ્નકરી મૃત્યુ કરે છે, અને ચન્દ્રકરી રાગ કરે છે, પણ ધનમાં સૌમ્યગ્રહ હોય અને વ્યયમાં ગુરૂ હોય તે કતરી દેષને ભંગ થાય છે. મુદ્ભૂત ચિંતામણિમાં કહ્યું છે કે—રીકારક ગ્રહ પુગૃહમાં નીચના કે અસ્તને હોય તે કરીના દોષ લાગતા નથી. બીજે કહ્યું છે કે---ગુરૂ મળવાન હોય અને ત્રીજે કે અગ્યારમે સ્થાને રવિ, હેાય તે તરીભંગ થાય છે. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે—ચન્દ્રની બન્ને બાજુ પદર અશમાં ક્રુર ગ્રહ હોય ત વન્ય જ છે. અન્યસ્થાને તે કહેલ છે કે—ચંદ્ર અને લગ્નના માર અશમાં કૃર ગ્રહ હોય તે તે કોઈ પણ કાર્યોંમાં શુભ નથી. પદ્મપ્રભસૂરિ તે વિશેષમાં જણાવે છે કે રાહુ અને મંગળની વચ્ચે ચન્દ્ર હાય તો ચંદ્રની કુતરી થાય છે, અને રાહુ તથા શનિની મધ્યમાં રિવ હોય તે રિવની ક્રુરતરી થાય છે. જામિત્ર—લગ્ન કે ચન્દ્રથી સાતમું ભુવન શુષ્ક કે ક્રુર ગ્રહ યુક્ત હોય તે તે જામિત્ર દોષ કહેવાય છે. સાતમા ભુવનનુ નામ જામિત્ર છે, તેથી તે સબંધીને દોષ પણ જામિત્ર એવી સજ્ઞાથી આળખાય છે, અને તે પણ મહા દુષ્ટ છે. સારગ કહે છે કે—સાતમા ભુવનમાં રિવે, શુક્ર, શનિ અને રાહુ હેાય તે વિવાહિત કન્યા વિધવા થાય છે, અને મંગળ હોય તો કન્યા મૃત્યુ પામે છે. બીજે સ્થાને કહ્યું છે કે તે કન્યા હરકઈ રીતે દુ:ખી થાય છે. હરિભદ્રસૂરિ ફરમાવે SABIRURIENBURNEY BARNEYENESENY ENENENBENENE ૧૧૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy