SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ CAMISEMESANARAMA NMARAMISSIMISESTARASIMSIMREMAMMINIMA અને તે વર્ષ વિક્રમાબ્દિ પ૭૯ પછી ૯૪૩ મું છે, જેના સ્થલ અયનાંશ --૧૫-૩૪-૦ આવે છે. તેને સ્પષ્ટ સૂર્યમાં મેળવતાં સાયનશ સ્પષ્ટ સૂર્ય ૧-૧-૩૭-૩૦ છે. એટલે મેષ રાશિ પછી વૃષ રાશિને સૂર્ય થાય છે. આ લગ્નમાં છ આંક મેળવવાથી રાત્રિનું લગ્ન આવે છે. અંશ, કળા, વિકળાને લગ્નપળેથી ગુણી ત્રિશથી ભાગતાં પળ આવે છે. જેમ કે— વૃષના સૂર્યના અંશ ૧ કળા ૩૭ વિકળા ૩૦ છે, તેને ૨૫૬ થી ગુણી ૩૦ થી ભાગતાં પળે ૧૪ આવે છે, તે મુક્તપળે છે, બાકી રહેલ અંશ ૨૮-૦૨-૨૦ છે, તેને ૨૫૬ થી ગુણી ત્રીશથી ભાગતાં ૨૪૨ પળ આવે છે તે ભેચે છે. ત્રીશાંશ ૩ અને કળા ૨૦ નો એક નવમાંશ થાય છે, અને અંશ ૧ કળા ૭નો એક પ્રત્યંશ (સપ્તવિંશયંશ) થાય છે. ઈષ્ટ લગ્નના ભક્ત ત્રીશાંશ અયનાંશ અને પ્રવૃત્યંશને સરવાળે કરી ચાલુ લગ્નની મુક્તઘડી લેવી. જેમ કે-કર્ક લગ્નને ત્રીજે નવમાંશ લેવો હોય તે, બે નવમાંશના ત્રીશાંશ ૬ કળા ૪૦, અયનાંશ-અંશ ૧૫ કળા ૩૪ અને પ્રવૃવંશ ૧ કળા ૭ ને સરવાળે અંશ ૨૩ કળા ૨૧ આવે છે. તેને કર્કના, પળ ૩૪૧ થી ગુણ ત્રીશથી ભાગતાં કર્કલગ્નના ભુતપળે ૨૬૫ અને વિપળ ૨૪ આવે છે. સૂર્યરાશિના ભાગ્યપળે, દરેક મધ્યલગ્નના પળે અને ચાલુ લગ્નના મુક્તપળો મેળવવાથી ગતપળે અને ગતઘડી આવે છે. જેમકે–સાયન સૂર્યવાળા વૃષના ભગ્ય પળે ૨૪૨, મધ્યલગ્ન મિથુનના પળ ૩૦૫ અને કર્કના ભુતપળે ર૬પનો સરવાળે પળ ૨૧૨ છે, અર્થાત્ ઘડી ૧૩ અને પળ ૩૨ ગત કાળ છે. અને ત્યાર પછી કર્કલગ્નને કન્યા નવમાંશ શરૂ થાય છે. ત્યાર પછીના દરેક નવમાંશ લાવવા માટે પણ અંશકળાની કાળ કરી મેળવતાં જવું. જેમકે--કર્કલગ્નના એક નવમાંશના ૩૮ પળે છે, તેને કર્કના સિંહ નવમાંશમાં મેળવતાં કન્યાને ભક્તનવાંશ કાળ આવે છે. આવી રીતે સિંહના નવાંશના ભુક્તપળામાં ૩૮ થી પાંચ ગણા ૧૮૯ ઉમેરતાં મકરને નવાંશ ભુક્ત આવે છે, ત્યાર પછી કુંભને નવાંશ થાય છે. અથવા મધ્યના સિંહથી કુંભ સુધીના નવા પ, તેને ૩૪૧ થી ગુણી ૯ થી ભાગતાં ૧૮૯ પળો આવે છે, તેને સિંહના નવાંશમાં ઉમેરતાં કુંભને નવાંશ થશે. હેમહંસગણિ નિરયન લગ્ન માટે કહે છે કે–રાત્રિનું લગ્ન લાવવામાં સાતમી રાશિનું ઉપર પ્રમાણે કરવું. વળી સૂર્યલગ્નની ભવ્યઘડી, મધ્યલગ્નની ઘડીઓ, ઈષ્ટ લગ્નના ગત નવમાંશની ઘડીઓ, ઈષ્ટ લગ્નને ત્રીજો ભાગ, ૧ અને ઈષ્ટ લગ્નને પ્રવૃત્યંશનો સરવાળે કરતાં ઈષ્ટ નવાંશના ૧. આ ઉમેરે અંશ ૧૧ અને કળા ૭ નો થાય છે. ૮૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy