SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પરંતુ જેમ આવાં સુંદર કાર્ય ઉદાર દિલના ધાર્મિક પુરૂષોથી જ બની શકે છે તેમ તેના માટે કુળશીળવાન ઉત્તમ અને શાસ્ત્રને જાણનાર શિલ્પીઓની પણ જરૂર છે. શિલ્પીઓ કેવા હોવા જોઈએ તે બાબતમાં તેમના ભેદ સાથે નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. શિલ્પીમાં નીચેના ગુણે તે અવશ્ય હેવા જોઈએ. स्थपतिः स्थापनाहः स्यात्सर्वशास्त्रविशारदः । न हीनांगोऽतिरिक्तांगो धार्मिकस्तु दयापरः ॥ अमात्सर्योऽनसूयश्च तांत्रिकः स्वभिजातवान् । गणितज्ञः पुराणज्ञः सानन्दश्चाप्यलुब्धकः ॥ चित्रज्ञः सर्वदेशज्ञः सत्यवादी जितेन्द्रियः । अरोगी चाप्रमादी च सप्तव्यसनवर्जितः ॥ सुनामा दृढबन्धुश्च बास्तुविद्याब्धिपारगः ॥ “સ્થપતિ-મુખ્ય શિલ્પી–સૂત્રધાર સ્થાપના-રચનાવિધિમાં સંપૂર્ણ યોગ્યતાવાળે, સર્વ શાસ્ત્રોને જાણનારે તેમજ હીનાંગ અને અધિકાંગ વિગેરે શિપીના ૧૪ *દેથી રહિત, ધાર્મિક, દયાવાન, માત્સર્ય અને ઈર્ષા રહિત, તંત્રશાસ્ત્રને જાણનાર, $ઉત્તમ * શિપીના ૧૪ ગ્રંથાન્તરે ગણાવ્યા છે. हीनांगो ह्यधिकांगश्च प्रलंयो वामनस्तथा । कुष्टांगो ह्यन्धकश्चैव मुखवक्रः कृशस्तथा ।। अस्वरः शब्दहीनश्च कृष्णांगस्तस्करस्तथा । विकलश्चैव वैरूपः शिल्पिदोषाश्चतुर्दश ॥ "मे४ अगलागी, अधि: भगवाणी, प्रमाथी अन्यो, गो, पाणी, मांधली, વાંકા મેંઢાવાળ, પાતળા, સ્વહીન, તતડે, રંગે કાળે, એરવૃત્તિ વાળે, વિકલાંગ એટલે અપંગ અથવા અર્ધાગ વાયુ વગેરેથી દુખી તેમજ બેડેળ; આ દ શિલ્પીના દે છે. સૂત્રધાર આ વૈદ દેથી રહિત હૈ જોઈએ. ” સોમપુરા સંબંધે નીચે પ્રમાણે પ્રભાસખંડમાં વર્ણન છે. सौराष्ट्रे सोमप्रया वै सोमेशस्य समीपतः । सोमेन च कृतो यज्ञः स्वपापस्य विशुद्धये ॥ तत्र यज्ञे वृता ये च ब्राह्मणाः परमोज्ज्वलाः । तेभ्यः सोमपुरं सर्व निवासार्थे ददौ मुदा ।। दक्षिणास्वर्णरत्नाढयं दानानि विविधानि च । सोमेन सोमपुर्या वै स्थापिता ये द्विजोत्तमाः ।। ते चै सोमपुरा विप्रा विज्ञेया नात्र संशयः । नाडीमार्गात्समुत्पन्नाः पार्वतीवचनात्तदा ।
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy