SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सरस्वत्ये नमः ॥ श्री विश्वकर्मणे नमः ॥ श्री गणेशाय नमः ॥ स्थपति प्रभाशंकर संग्रहित ॥ वेधवास्तु प्रभाकर . ॥ स्तुति ॥ श्री विघ्नेश नमस्कृत्य हंसारूढां सरस्वतीम् । ब्रह्मा विष्णु महेश्वरा श्रिया गौरीं नमाम्यहम् ॥ १ ॥ શ્રી ગણપતિને નમસ્કાર કરું છું. હંસવાહીની સરસ્વતી-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી અને ગૌરીને હું (પ્રભાશંકર ) નમસ્કાર કરું છું. ૧ ___ श्री गणेशजी, हंसवाहीनी सरस्वती, ब्रह्मा, विष्णु, महेश, लक्ष्मी एवं गौरीजीको में (प्रभाशंकर) नमस्कार करता हु । १ ॥ ग्रन्थकर्ता परिचय ॥ भारद्वाजमुने गोत्र शिल्पि श्री गमजीगुरुः । तत्पुत्रो नेमजी नाम भवानीशंकरात्मजः ॥२॥ तज्जोहमोऽघडजी वयः प्रभाशंकर निर्मिता । विश्वकर्मा प्रसादेन पूर्वाचार्यादित शिवम् ॥३॥ ભારદ્વાજ મુનિના ગોત્રમાં શિલ્પશારી (મંગલજી-નરભેરામ-લાધારામ ના પુત્ર) રામજીભાઈ વંશમાં થયા તેના પુત્ર નેમજી, તેમના ભવાનીશંકર, તેમના ઓઘડભાઈ અને તેમના કનિષ્ઠ પુત્ર નામે પ્રભાશંકર શિલ્પશાસ્ત્રી છે. શ્રી વિશ્વકર્માની પ્રસન્નતાથી પૂર્વાચાર્યોએ કહેલું વધવાસ્તુશાસ્ત્ર મેં (પ્રભા3रे ) निर्माण यु. २-३
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy