________________
( १३६ ) वास्तुपीठस्य भोक्तारः सूत्रधारश्च शिल्पकः । अतस्तस्मै प्रदातव्य वास्तुपीठ' शुभेच्छुना ॥ ३४३ ॥ यद्देवा भरण पूजावस्त्रल कार भूषणम् ।। स्नान मण्डपोपस्कर स्थाली पात्र तु शिल्पिने ॥ ३४४ ॥ शलाकामधुपा च छत्रिकाद्यं च शिल्सिने ।
स्नानशय्या महाध्वजा दातव्या चैव शिस्पिने ॥ ३४५ ॥ વાસ્તુપીઠની સ્થાપનની સામગ્રીના અધિકારી સૂત્રધાર શિપી છે. કલ્યાણ ઇચ્છનારે વાસ્તુપીઠની સામગ્રી સૂત્રધારને આપવી પ્રતિષ્ઠા મહોત્સવ દેવતા સંબધીનું જે આભષ્ણ પૂજા સામગ્રી વસ્ત્ર, અલંકાર અને આભૂષણ હેય, સ્નાન તેમજ મંડપ સંબધી જ સામગ્રી હોય, થાળી, જળપાત્ર, શલાકા, મધુપાત્ર, છત્ર વગેરે તથા શય્યા અને મહાપતાકા વગેરે સામગ્રી શિલ્પીને આપવા. યજ્ઞાદે સ્થાપનાદિ આચાર્યને આપવા. ૩૪૩ ૩૪૫
वास्तुपीठकी स्थापनकी सामग्रीके अधिकारी सूत्रधार शिल्पी है । कल्याण चाहनेवाला वास्तुपीठको सामग्री सूत्रधारको दें । प्रतिष्ठा महोत्सवमें देवता संबंध में जो आभरण पूजा सामग्री वस्त्र, अलंकार
और आभूषण होवे, स्नान और मडप सबध जो सामग्री होवे: थाली, जलपान, शलाका, मधुपात्र, छेना वगैरह और शैया और महापताको आदि सामग्री शिल्पीको दे। यज्ञादे स्थापनादि आचार्यको दें।
३४३ थी ३४५ સૂત્રધારના આશિર્વચન,
पुण्य प्रासादज स्वामी प्रार्थ येत् सूत्रधारतः ।
सूत्रधारो वदेत् स्वामिन् अक्षय' भवतात् तव ॥ ३४६ ।। પ્રાસાદનું નિર્માણ કરવાવાલા સૂત્રધારને યજમાન પ્રાસાદ બાંધવાના પુય ફળની પ્રાર્થના કરવી. ત્યારે સૂત્રધાર સ્થપતિએ આશિર્વાદ દેવે કે
હે સ્વામિન, દેવાલય નિર્માણ બાંધવાનું તમને પુણ્યફળ અક્ષય હો.” ૩૪૬ સૂત્રધારના અષ્ટવિધ સૂત્ર
प्रासादका निर्माण करनेवाले शिल्पीको यजमान प्रासाद बांधने के पुण्य फलकी प्रार्थना करें । तब सूत्रधार स्थपति आशिर्वाद दें कि हे स्वामिन देवालय निर्माण बांधनेका आपको अक्षय पुण्य फल हो । ३४६