SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ बड़े महोत्सवके साथ करते वक्त स्थपति, सुत्रधार, अन्यशिल्पिगण और मजदरोंको धन वस्त्र सुवर्ण आभुषण आदिसे संतुष्ट करे। और स्थपतिके शुभाशिष प्राप्त करे । પ્રાસાદ નિર્માણના પાંચ કે સાત મુહૂર્તે સમયે સ્થપતિ- સૂત્રધારપૂજન કરી સુવર્ણવ્ય વડે ગજપૂજન આદિ આઠ સૂત્રધારનું પૂજન યજમાને કરવું. प्रासाद निर्माणके पांचके सात मुहुर्त के समय स्थपति-सूत्रधार पूजन करके सुवर्ण द्रव्यके साथ गणपूजन आदि अष्ट मुत्रोंका पूजन यजमानको करना चाहिये । मुहुर्त चक्रादि गृहारंभकाले वृषचक्र । महार भेऽर्क भाद्रामः शीर्षस्थैदहि ईरितः । अग्रपाद स्थितेवेंदैः शुन्य स्याङ्घषचक्रके ॥ २६० ।। स्थिरता पृष्ठपादस्थैवें दैः पृष्ठे श्रियस्त्रिभिः । लाभोवेदैर्दक्षकुक्षौ रामैः पुच्छ पतिक्षति ।। कुक्षौ वामेऽधिभिनॅस्व मुखे पीडा त्रिभिश्च भैः ।। २६१ ॥ ગૃહના આરંભમાં સૂર્યનક્ષત્રથી દિનિયા નક્ષત્ર સુધી ગણતાં નક્ષત્રજુદા જુદા અંગ પર મૂકતાં તેનું શ્રેષ્ઠ નષ્ટ ફળ કહે છે. પ્રથમના ત્રણ નક્ષત્ર વૃષના માથાપર, તેનું ફળ દાહ તે પછીના ચાર નક્ષત્રો આગલા પગે-તેનું ફળ શૂન્ય. પછીના ચાર નક્ષત્ર પાછલા પગે સ્થાપવા-તેનું ફળ સ્થિરતા. પછીના ત્રણ નક્ષત્ર પીઠ પર-લક્ષ્મી પ્રાપ્તિ પછીના ચાર નક્ષત્ર જમણી કુખે-તે લાભ કર્તા. પછીના ત્રણ નક્ષત્ર પુછડે તેનાથી સ્વામીને નાશ. પછીના ચાર નક્ષત્રે ડાબી કુખે-તેનાથી નિર્ધનતા. પછીના ત્રણ નક્ષત્રે भुममा स्थापना-तेनु ३0 पी।४।२४ गए.. २६०-२६१ . . गृहके आर भमें सूर्य नक्षत्रसे दिनिया नक्षत्र तक गीनते गीते नक्षत्रोको अलग अलग अंग पर रखे तो श्रेष्ठ या नेष्ठ फल कहे जाते हैं। प्रथमके तीन नक्षत्र वृषके सीरपर उसका फलदाह उसके बादके चार नक्षत्र पीछले पैर पर उसका फल शून्य । वादके चार नक्षत्र पोछले .
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy