________________
(९३) पर्जन्यः कूटछाद्यैतु छायनिर्गम संयुते । तदनतरतो देवान् स्थापयेद् गर्भमध्यतः ॥ २३४ ॥ शाखयोथंद्रसूयौं तु त्रिमूर्तीश्चोत्तरङ्गके । उदुम्बरे स्थिता यक्षा अश्विना वर्धचंद्रकं ।। २३५ ॥ कोलिकायां धराधारः क्षितिचीत्तानपट्टके । स्तंभेषु पर्वताः शेक्ता आकाश च करोटके ॥ २३६ ।।
મંડોવરના થરવાળાના કેવળના થરમાં ગંધર્વનું આહ્વાહન કરવું, અંતરપત્રમાં કિન્નરનું, માયીના થરમાં શારદા સરસ્વતીનું આહ્વાહન કરવું, જધા મેરુરૂપ છે તેમાં લોકપાલ, દિગ્ધાલ, ગણેશ્વર આદિ દેવાનું આહ્વાહન કરવું, ઉદ્ગમઃદેઢીયામાં ઈંદ્રનું, ભરણીમાં સાહિત્રિનું, શીરાવટીમાં દેવીનું ઉપલા કુવાળમાં વિદ્યાધરનું, અંતરપત્રમાં સુરનું, ફટછાદ્યમાં પર્જન્ય (વરુણ)નું છાજાના નિકાળા સાથે તેમાં સંસ્થાપના કરવી, ગર્ભગૃહમાં મૂળનાયક દેવની સ્થાપના કરવી, બેઉ શાખામાં સૂર્ય અને ચંદ્રની, ઉતરંગમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની, ઉંબરમા યક્ષની, અર્ધચંદ્રમાં અશ્વિનીકુમારની, કેપીમાં ધરાધાર-(
) ની, ઉત્તાનપટ=ભારવટમાં પૃથ્વી ક્ષિતિજની, સ્તંભમાં પર્વતત્રશલની અને ઘુમટમાં આકાશ દેવની સ્થાપના કરવી. ૨૩૧ થી ૨૩૬
___मंडोवरके घरवालोके कवालके घरमें गंधर्वको आवाहन करें । अंतर पत्रमें किन्नरका, माचीके थरमे शारदा सरस्वतीका, जंधा मेरुरुप है उसमें लोकपाल, दिग्पाल, गणेश्वर आदि देवांका आवाहन करें। उदगम् देढियेमें इंद्रका, भरणीमें सावित्रिका, शीरावटीमें देवीका, उपले कीवाळमें विद्याधरका, अंतरपात्रये सुरका, कूट छायमे पर्जन्य (वरुता.) के छालेके निकालेके साथ उसमें संस्थापना करवी, गर्भ गृहमें सूलनायक देवकी स्थापना करें । दोनों शाखोमें सूर्य और चंद्रकी, उतर गमें . ब्रह्मा, विष्णु, महेशकी, उंबरमें यक्षकी, अर्धचंद्रमें अश्विनीकुमारकी, कोळीमें धराधारको, उत्तानपट भारवटमें पृथ्वी क्षितिजको, स्तंभमें पर्वत शैलकी और गुम्बजमें आकाश देवोंकी स्थापना करनी चाहिये । २३१-२३६