SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ सुशील चतुर इल्मी चारित्रवान शास्त्रोमें प्रविण, निलेभी और क्षमावान एसो द्विज ब्राह्मण कुलका सूत्रधार-स्थपति गजधर मानना । २१५ सोमपुराणां सुहस्रेस्तु सचरे देवभुवनानि च । शिल्पिहस्ते कृते सौख्यं अन्यवर्णान्विवर्जयेत् ॥ २१६ ।। બ્રાહ્મણકુળના એવા સોમપુરા શિલ્પીના હાથથી દેવમંદિર કે રાજભવનના કાર્યોના નિર્માણ કરાવવા. તેઓના હાથથી થએલા કાર્યો સુખ અને સિદ્ધિને દેનાર જાણવું. ૨૧૬ ब्राह्मण कुलके सोमपुरा शिल्पीके हाथसे देवमंदिर या भवनके कार्य निर्माण कराना. उनसे सुख संपत्ति पैदा होती है । अन्यव का त्याग करना । २१६ एकहस्ते तु कल्याणं द्विहस्ते मृत्युरेव च । गृहादियैक शिल्पिना भाषितं विश्वकर्मणा ॥ २१७ ॥ ભવન કે મંદિર કરાવનાર યજમાને પરીક્ષા કરીને વિદ્વાન શિલ્પીને પિતાનું કાર્ય સેપવું. શાસ્ત્રકાર કહે છે કે જે કાર્ય એકજ શિલ્પીના હાથે થયેલું હોય તે કલ્યાણકારી જાણવું. પરંતુ ચાલુ કામ બીજા શિલ્પીને બદલવાથી બે હાથથી થયેલું કાર્ય સ્વામીને મૃત્યુ દેનારૂં જાણવું तेभ विश्व मे यु छे. २१७ भवन या मंदिर बनवानेवाले यजमाने जांच के बाद विद्वान स्थपतिका कार्य सेांपना चाहिये. शास्त्रकार कहते है कि जो कार्य एक शिल्पीसे हुधा हो वह कल्याणकारी है। किन्तु-चालु कार्य ने पिलि बदलने से दो हाथोंसे बनाहुआ कार्य मृत्युदाता जानना एसा विश्वकर्माका विधान . गुणाश्च बहवो यत्र दोषमेकं भवेयदि । गुणाधिक्य अल्पदोषं कर्तव्यं नात्र संशय ॥ २१८ થયેલાં ભવન કે પ્રાસાદ-દેવમંદિરમાં ઘણા ગુણો હોય અને એકાદ દોષ દેખાતું હોય તે પણ તેને દોષ નથી. જેમાં ઘણા ગુણે હોય અને થોડા ષવાળું કાર્ય શ્રેષ્ઠ જાણવું, તેમાં જરાપણ સંશય કરવો નહિ. જેમ
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy