SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ रसूबध-मंडन-वि परिशिष्ट ग्रंथपूर्ति શ્રી વિશ્વ કમ પ્રકાશમાં ખનન વિછી સમયે “નમોસ્તુ સર્થે જ્યના મંત્રને શક્તિ જપ કરવા. કરાવે અધ્યાય ૧ ૧ ગજથી ૩૨ ગજ સુધીના ગૃહોને આયાદિ મેળવવા તે ઉપરના ઘરને મે મેળવવાની ચીન્તા ન કરવી વળી જીણોદ્ધારમા પણ આયાદિ ગણિતની ચીન્તા ન તેમજ દ્વશાલ ગૃહને પણ ગણીત ન મેળવવું. पाषाण निर्मितं यतुतगृहमंदिरं स्मृतम् । पक्केष्टकं वास्तुनाम भवनं हितमुत्तमम् ॥१३॥ अनिष्टकैः सुमनंन्तुसुधारकर्दमेन तु ।। मानस्यं वर्द्धितं काष्टै क्षेत्रश्च चन्दनं स्मृतम् ॥१४॥ वस्त्रैश्च विजयं प्रोक्तं राज्ञाशिल्पि विकल्पितम् । कालं मेति च विज्ञेय मष्टमं तृणजातिभि ॥१५॥ उत्तमानि च चत्वारि गृहाणि गृहमेधिनाम । सौवर्ण राजसंताम्र मायसं च प्रकीर्तितम् ॥१६॥ सौवर्णान्तुकरनाम राजतं श्रीमवन्तथा । ताम्रेण सूर्यमंत्रन्तु चंडनाम तथायसम् ॥१७॥ देवदानवगंधर्व यक्षराक्षसपनगा। द्वादशैते प्रकारांस्तु गृहाणां नियता स्मृताः। जातुषत्व निलयं नाम प्रायुषं वारिबन्धकम् ॥१८॥ एवं सर्वासुजातीषु गृहाणि च चतुर्दशः। चत्वारश्चोतमाये च ते गृहावर्ण पूर्वकाः ॥१९॥ પરનું બનાવેલ ઘરને, ૧ મંદિરઃ પાકી ઈંટથી બનેલ ગૃહને ૨ ભવન. ઈંટના ગૃહને ૩ સુમન ગારા માટીના ગૃહને ૪ સુધારા કાષ્ટથી બનાવેલ ગૃહને પમાન તે ઉત્તમ કાષ્ટથી બનાવેલ ગૃહને ૬ ચંદન વસ્ત્ર તંબુના ગૃહનું ૭ વિજય તૃણ ઘા ઝુપડાને ૮ કાલિમા કહે છે. સુવર્ણના ગૃહને ૯ કરઃ ચાંદીના ગૃહને ૧૦ શ્રીભવ તાં ગ્રહને ૧૧ સૂર્યમંત્રી અને લેહના ગૃહને ૧૩ ચંડ લાખથી બનેલા ગૃહને ૧૪ આ કહે છે અને જળબંધનન ૧૫ પાયુષ કહે છે વિશ્વકમ પ્રકાશ ૪૦ ૪ કલેક ૫૦ માં શિલાં પ્રમાણ કહે છે अथैकविंशं धन नंदा विस्तारकेव्यासमितं तदर्धम् । तदर्ध मानत्यं च पिंडकास्यााधिकान्यूनतरानकार्य ।
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy